પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૮
ભાલણ.

૬૫ ગાપ વચન, તંદુ વચન. ભાલણ. ૫૬ ૩૦ સુરાગ ગુર્જરી હાં હરી સે ન કરા સવાઇ; આવવાને શુ નથી. હીંડતા, ગાકુળએકમ ભાઇ વાટ જોતાં હશે વનવાસી, તેપે જસાદા માડી; દરશન તમારૂ’ જગજીવત, સર્વ જનને સુખ દા'ડી. હાં હરી. વાંસલડી વાડી વનમાં, રાગ રગ રસ ગાઇ; મન હરી લીધાં ભન મેહન, કામાક્ષર બજાઇ. હાં હુરી. અમે જાંણુ છઠ્ઠું ઘણું, જોડી ખેડુ કર નાથ; કુડ કપટ તમારૂ કા નવ પ્રીછે, કીજે પ્રભુ ભલાઈ, ડાં હરી. ભલે કંસ ના થયા માટા, અરિ વિભૂત તે પાઇ; તેએ નદકુંવર એમ ન ઘટે, વહાલા શું વેડાઈ. હાં હરી, ગા ગાવાળ ગાળણી, સાથે શાં કરી સગાઇ; ભાલણ પ્રભુ રધુનાથ, ન કીજે મળતાંશુ ઠગાઈ. હાં હરી. પદ ૩૧ સુરાગ ધન્યાશ્રી, ટેક. હાંરે. હાંરે. મારા ગોવિંદા, તુગોપીને પ્રાણ; તુજ વિના કિમવશે, તેહને મન પડયું ભંગાણુ. હારે. કાળી ધોળી કાખરી, દેહીને પીજીએં દૂધ; માતા ખીજી શું કરેરે, ઘેર ન કહીએ સુધ કંસ ભલે તમે મારીરે, વા જય જયકાર; જરાસંધ અહીં આવશે, થાશે યુદ્ધ અપાર. આવા આપણુ ચાલીએ, રમીએ વૃંદાવન; વાંસલડી વનડીએનૈ, મેઘાં સહુનાં મન. હાં રે. કસરાય તમા મારીરે, ટાળ્યું સર્વ દુઃખ; વસુદેવજી છેડાવીરે, દેવકીને દીધું સુખ. કમળ કરે પાંદેર, જમીએ દહીં તે ભાત; અહી' કેમ શુ' એશી રથારે, વાટડી જુએ માત તુ તે। જીવન મ્હારે, દેડીના એક ઘડી નવજીવીએરે, તુ વિના લગાર. હાં. હાંરે. હાંરે. આધાર;