પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૯
ક્રુષ્ણલીલા..

કૃષ્ણલીલા. હાંરે. વાટ જુએ જસેમતીરે, ગોકુલની સર્વ નાર; જળ વિના જેમ માછલીરે, ટળવળે વારવાર. અહીં આપણુ શું છેરે, એ પીયારૂ ગામ; વૃંદાવન માંહી રમીએ?, ભાલણ પ્રભુ શ્રીરાભ. હાં. પદ ર્ મુ યસાદા વચન. ૨૫૮ મઘપી મે... ધવરાવિયે, દેવકી તમારી માતરે; નંદજી તે નિશ્ચે નહીં, વસુદેવ તમારા તાતરે. વહાલા આવારે;૩ વર કાડામાર,વેગે વેઠુલા આવે રે, ટેક, મારા કુંવર આવે, જેને ગાકુલ ગાસરે; જહાં તમા ક્રીડા કરી, તે સુતાં દીસે ઠામરે. મે તે એમ જાણ્યુ નહીરે, લીલાધરા લેકરે; સાંણે સુખ દીધું ધણુંરે, જાગી તે થયુ ફાકરે, તારા શા ગુણુ સંભારીએરે, ગણતાં નાવે પારરે; અમે કયારે, તે કહીએ પ્રાણુાધારરે, ખાંધીએ, તેના રાખ્યા ૫૨; આપણે, તાકો દેવના દ્વેષરે ગુણ અવગુણુ ન વિચારીએ, જેમની ધરી પ્રીતરે; ભાલણ પ્રભુ શું કરૂ, તમે જાણેાછો સર્વ રીતરે. પદ ૩૩ સુ-રાગ વેરાડી, અવગુણુ શાા જાણું ક્રુ મે જે કીધુ' હાથે એકવાર આવા આણે આંગણેરે, રમવાને જાદવરાયરે; મુખડુ જોવા મહાવરે, નહીં થાઉં તારી મારે, ધાવ કહીને લાવખેરે, મીઠાં કહીએ વચ'નરે; તારા સમ છે. ત્રીકમારે, નહીં દુભાવુ મનરે નંદકુંવર કા નહીં કહેરે, કહે તેને દેજો ગાળીરે; પીતામ્બર પગલાં કારે, લાડ તે મા મન ગમે તે આરાગોરૈ, દામાદર દહી ભાતર; પાળીરે. એક ધડી એસી કશરે, ત્યાંના સુખની વાતરે વહાલા. વાલા. વહાલા. વહાલા. વહાલા. એક. એક. એક. એક