પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૧
જ્ઞાનપ્રકાશ.

જ્ઞાનપ્રકાશ. કલૈ હરિ કીર્તન કથા, પુણ્ય ભજન દિરનામ; ઇશ્વરની ઊપાસના, ફરવાના સ. માતિામ છ બજો ગુરુ બ્રહ્મ નિર'તર નામ, વિરાજે વિશ્વ ચરાચર રામ; વિર'ચિ આદિ દેહ કીઢ પર્યંત, બેલે બહુ રૂપ ધરી ભગવત, નિરજન અંજતમાં રહ્યા આપ, જપે છે પાતે પોતાના જાપ; પેાતે થયા રામ પોતે થયા શિષ્ય, પોતે થયા રંક પાતે થયા ઇશ. પોતે થયા મેઘ પોતે થયા માર, પોતે સાહુકાર પેાતે થયા ચાર; પાતે થયા કાયર તે પોતે શૂર, પાતે થયા ચંચળ પેાતે ચતુર પોતે થયા દાતા, પોતે થયા દીન, પોતે ગુણવાન પેતે ગુહીન; પ્રકાશક પાતે પોતાનુંજ રૂપ, ભાળ્યુ' સચરાચર બ્રહ્મ સ્વરૂપ. માયા જક્ત નાંખ્યા મેહની જાળ,રમે તેની એથે શ્રી કૃષ્ણમેરાર; બાજીગર ખેલ બનાવે જેમ, પ્રભૂ ત્રણ લોક રચે છે તેમ, જેની માયાએ રચ્યુ. બ્રહ્માંડ, સસ દીપના બન્યા નવ ખંડ; ખડાખડ દો દિસાએ ગામ, ગામોગામ માંહી બન્યાં બહુ ધામ. ધામા ધામમાંહી રહે નરનાર, નારી નર નામ અનેક અપાર; જેવા વખીજ તણા વિસ્તાર, તણે કરી ઢાંકયા સહુ સસાર કૃત્તિકા ખાંડ કહીએ એક, તેમાં ઘઢ ગાગર ધાટ અનેક; સરજે પાળે સમરથ સેઇ, તેની ઇચ્છાએ કરી સહુ હાઇ. રજો ગુણે રષ્ટિ રચે અહુવાર, સત્વ ગુણે પાળે સહુ સંસાર; તમગુણે શીવ કરે સહાર, રહે નીજરૂપતણે આધાર. ટ જેની મર્યાદા બાંધી નવ છૂટે, જેનુ' ધન કાઇ કાળે નવ ખૂટે; જેથી જળ ભોમિ અનલ આકાશ, જેના તેજમાંહે રા પ્રકાશ, ૧૭ જેને માળી મેધ સીંચે જળધાર, ફુલી જુલવાડી તે ભાર અઢાર; જેની રવિ ચંદ્ર વિષે રહી જોત, તેને પાપ પુન્ય ન લેપે ત. ૧૧ વિર'ચી વજીર સખા શિવરાય, જેને કેટવાળ તે ધર્મ કહેવાય; દ્વારામતિ વૈકુ નિજ દરબાર, વૃંદાવન લીલા અખંડ અપાર, ૧૨ વ વેદ શ્રુતિ ને સ્મૃતિસાર, ક્રતિ એક હરી નિરધાર; પ્રભૂજીના કાય પામે પાર, ખટ નવ યાદે ચાર અાર. ૧૩ માટા મુનીદેહ દમે દિનરાત, હરિનુ હારદ ન આવે હાથ; કાઇ પીએ દૂધ ખાએ કુળ ફૂલ, કોઇ ખાય કાઢીને તે કદ મૂળ, ૧૪ ન '

૩ મ 19 '