પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૨
પ્રીતમદાસ.

પ્રીતમદાસ. ઇ કરે તીરથ વ્રત અમૂલ્ય, નાવે નિજ નામ જાણ્યાને તૂલ્ય; કાર્ય કરે જોગ જગન ને જાગ, કાઇ ધરે વેષ વિશેષ વૈરાગ. ૧૫ કોઇ તછ લૂગુ અલૂણુ ખાય, કોઈ નછ ધામ ઊી વન જાય; કાઇ તજે ભાગતા વિલાસ, કાઇ કુટે શીર મુકે નિશ્વાસ. ૧૬ કોઇ કહે ધિક્ ધિક્ આ સÖસાર, કાઇ ત્રીયાહી મન દે નિરધાર; આવા કાંઇ પાર વિનાના પ્રપંચ, તેણે કરી રામ ન રીઝે રચ.૧૭- રાંકને શટલે મળે નહીં રાજ, કથીરને નાણે સરે નહીં કાજ; તીમરને વરસે ન પકે ધાન્ય, જ્યાં લગી આવ્યું નઆતમજ્ઞાન. ૧૫ એ પ્રેમ શુદ્ધ હરી ગુરૂ સાથ, તેણે મળે તુરત ત્રિભવનનાથ; જે હું ભક્તિ વિના ભગવાન, સાચુ મન તેને સદા મેહેરબાન. ૧૯ તજે જેમ શંકર ફાગ ભુશડ, ભરું સનકાદિક સામારકડ; ભજે શુક નારદ શારદ ૉષ, ભજે બ્રહ્માદિક સિદ્ધ સુરેશ. ૨ ભજે મુનિ માનવ દાનવ દેવ, જાણ્યા વિના જીવ કરૅ અહમેવ; ન જાણે સાવ વિવેક વિચાર, ન જાણે સાર અસાર લગાર. ૨૧ ન જાણે કઈ જા ને સાચ, ન જાણે કંચન કકર કાચ, માટે જડ જીવ ન જાંણે ક'ઇ, મેલે પરબ્રહ્મ સહુ ઘટમાંહી. ૨૩ ચૈતન્ય બિંદુ તણેા પિંડ કીધો,મેલી મેહુ ચિંતાન વપર સીધે; કાશક પાતે સર્વ શરીર, મણીગણ્ માંહી પરાવ્યું હીર. ૨૩ હૃદયે રહી અંત:કરણ ઉચ્ચારે, ખેલે ખડુ વાણુંી વિચિત્ર પ્રકારે; સહુ સહુ સાવ હાય, ગુરૂ ગમ વિના ન જાણે કાય. પ્રાણાયામ ધૂન કરે છે પોતે, જેની કળ કુચીન જડે જોતે; ગુરૂગમ મીન પક્ષીની ખાજ, ખેજે તેને સહજમાં એવી મેાજ, ૨૫ ચતુર્દેશ ઊપર પટ્ આકાર, દશ દલ ઉપર કેશ સાર; દાદલ પંકજ પુત્ર હજાર, તેમાં હરી અખંડ શ્વેત અપાર. પંચમુખી ગંગા વહે ભરપૂર, ચંદ્રમાં આણી મેળાવે સૂર; સુશ્રુષ્ણા મધ્યે કરે રસપાન, સ્થિર થઇ ધરે ત્રિકુટી ધ્યાન. ૨૭ એક શ્વાસ માંહી મુકે પંચ ધારા,તેણે હાય વાંચ્છના મૂળ વિનાશ; એકાવન આંગુળ ઊઠે શ્વાસ, કરે નખ શીખ સુધી પ્રકાશ, ૨૮ જેવે મણી દીપ અખંડ ઉજાસ, એમ રેખ રાખ કરે પરકાશ; જીવે જેમ જળમાં ઉધાડીને નયન, એવુ જાણેા આનંદ બ્રહ્મનું ચેન ૧૯