પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
નરસિંહ મેહેતો.

કર નરસિંહ મહેતા. વિદ્યા ભણિયા ઉપવિત ધરિયાં, પછે મથુરાંથી નાઠા; છેલ્લે જાદવાસ્થલિ yીધી, કોઈએ ન કાઢયા લાા, પરી. ૫૬૩૩ સુભાગ સામેરી, ટેક. પરીક્ષિત્ રાજા તમે સુણજો, એ છે સર્વના કરતારે; માહ માયા એને નવ ભેદે,પળમાં કરતા પળમાં હરતારે. ઉપરથી હિર દુખડાં દેખાડે, પણ અતે સુખ દાતારે; ભક્તને ભૂધર નત્ર વિસરે, વેદ પુરાણુ વદાતા રૂ. પરી. વચનપર રહે વિશ્વાસ, તેની આશા એ પૂરે રે; દુઃખ સુખ વેડી હરિ ભાખે, તે પછે નહિ અધૂરૅ રૅપરી, હુ‘ ગાતાં ગાતાં વૃદ્ધ થયા, એક અંશ ગુણ ન ગાયારે; આજ કાલ કરતાં જરા આવી,નથી મૂકાતી માયા રે, મરૂં તેવારે માયા મૂકાયે, બળતે અકાય તે બકુ રે; અવસરગયા ફરી નહિ આવે,માટે સમય નહિ ચૂ કુરૈ. એમ ધારી ગેવિંદ ગુણ ગાયા,ગોવિદ ગમનમાં નહાયારે; હિર ગુણમાં કા દોષ ન ભાળા,દેષ ભયા જે જાયારેપુરી. વળિયાં પળિયાં પઢિયાં અંગે, ત્યારે તે મે' લખયુરે; નરસંઇને ગુણ ગાવા નિશ્ચે,તેથી, એ દશામાં ખિયુરે પુરી. પુરી, પરી. ગાવિંદ્ર ગમન સમાસ,