પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૩
પ્રીતમદાસ.

૬૬૩
ક્રુષ્ણલીલા..

જ્ઞાનપ્રકાશ. ૩૫ ચૈતન્ય બ્રહ્મ ભણ્યા સા પાસ, વસ્તુમાં જાણા વિશ્વ વિદ્યાસ; અંતર ટાળે સ્વતંત્ર હાય, હરી સુખ સાગર ઝુલે કાય. ૩૦ તેણે તન મન થી પલટાય, જન્મ અનેકતાં અન્ન જાય; ટળે દૈત ભાવ સ્વતંત્ર થાય, જિંદુમાં આવીન સિંધુ સમાય. ૩૧ સ્વરૂપ વિચારે સશયના નાશ, પછી બ્રહ્મ માંહે કરે જઈ વાસ; ચૈતન્ય એક થયે બહુ અશ, વિચારીને જોતાં પોતાના વંશ. ૩૨ નથી કોઇ બીજો ખાલહાર, પિંડ બ્રહ્માંડતણા ઘડનાર; વ્યાપી રહ્યા સઘળે સુંદરશ્યામ, નથી કોઇ નિંદવા કરે ામ, ૩૩ શિલા સહુ જાણાને શાલિગ્રામ, રાધાકૃષ્ણ રૂપ નારી નરનામ; તુલસીવન જાણે સહુ વનરાય, લીલાંતણું તેડે તે સાએ દુઃખાય ૩૪ જેવુ કોઇ આપણું અંગ મરડે, તેવું દુઃખ થાય તણાને તેડે; સરિતા સહુ ગંગા રૂપે નણ, ખાલી નથી નાથવના નિરવાણુ એહ વિધિએ વેદ નગારાં વગાડે, જે ચિત્ત ચૈતન્ય માઠું લગાડે; કુદન એક તે બ્રા અેક, વિચારોને મનમાં કરી વિવેક, ૩૬ જેવું પાતંતુવિચારીને પેખે, જેવુ જળ હૅરી દશને દેખા; સૂક્ષ્મ સ્થળ પદારય જેવુ, હરિવિના તૃણુ ન હાલે હરિહાર કહેતાં હિર રૂપ હાય,એમાં રખે આળસ રાખતા કાય; ભજો મન ગાવિદ આનદરૂપ, ભજો મન સુંદર શ્યામ સ્વરૂપ. ભો મન રાધા વલ્લભલાલ, ભો મન ભક્તતા પ્રતિપાલ; ભો મન જાનકી જીવન પ્રાણ, ભજો મન પાવન પ્રેમ સુજાણુ. ભો મન કૃષ્ણ નિરતર નામ, જેવુ પ્રિય લાગે લોભી મન દામ; જેમ વ્હાલુ ભૂખ્યાને ભાજન હૈાય, તાવતને વહાલુ જેમ તેાય. સાચા રસ્નેહ રાખો હર ગુરૂ સાથ, પ્રેમે કહે પ્રીતમ ોડીને હાથ; નમા સ્વામિ સેવકના પ્રતિપાલ, નમે ગુણ સાગર શ્રીગે પાલ નમે ગાપીનાથ તે રૂપ રસાળ, નમે શુરૂ દેવ દયાળ કૃપા; નમે નમા અખંડાનંદ સ્વરૂપ, ભજો મન પ્રીતમ બ્રહ્મ અનૂપુ. ૪૨ જાચું પ્રેમ ભક્તિ પ્રભૂનું ધ્યાન, ગાવા ગાવિંદ લીલારસ નાન; સંત સમાગમ આઠે જામ, આપે! મને એહુ સદા શ્રી રામ. સંવત અઢાર છેતાળી જેવ, પુરૂષોત્તમ માસ પવિત્ર તે; ઉજાળે પક્ષ નવમી સેામવાર, સ્વામીજન રાખ સમીપે સાર. ૪૪ તે ૬૬૩ IG ૩૯ 9 ×Ý