પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૦
રઘુનાથદાસ.

રઘુનાથદાસ. તેડી લાવુ ધૈ। મને જાવા, રાકી રહ્યા છે પરનારી; રઘુનાથના સ્વામિ સામળીયા, ઘેલા થયા કંઈ ગિરધારી પર્જી, ઘેલા થ્રુ પણ દાણુ ન મુક, દોરડા એક છે; ગિરધારીએ ગાકુળ વસાવ્યું, ઈંદ્ર કરતાં કૃષ્ણે મેટા માટે હતા ત્યારે મથુરાં મેલી, અડધી રાતે સીદ આવ્યે; પર ધેર રહીને પેટજ ભરતા, તું દાણી કેમ કહેવાય. વાંકા ખેલી વ્રજની છેાડી, કહે તેા હૈયાના હાર તાડુ; અમેદાણી છીએ ગાકુળ ગામના, કહેતા મહીનાં માટે ફાડુ હાર ન ટુટે ભાટ ન ફ્રુટે, ન્યાય નગરમાં પૂછાશે; રઘુનાથના સ્વામિ સામળીયાને, એમ કેમ ગાકુળ રહેવા શે. પદ ૩ળું, ગોકુળ ન રહે તે જા આ ટાણે, દાણુ દૂધીનાં નહીં મેહેલુ’; વસ્ત્ર હા તે ગયાં વીસરી, કાનાનું કાય નહીં ભેળુ એકે નહેાતી તા નવ લખ ધેનુ, નહેાતુ' તે ધન રાવ્યુ' છે; માતા તારી મહી વેચતી, હવ રાજ આવ્યું છે. હવડે હવડે કરતી રહેજે, મેહુણાંદેતી મહીઆરી; ધૂર્તપ તુ’માં ધૃતારી, ઠગપણામાં ઠગારી. ખોલ્યા વગર તુ છાનો રહે, તારી માને મેહેણાં દેવરાવે; રઘુનાથના સ્વામિ સામળીયા, ઝાઝું શીદ કેહેવરાવે, વસતનાં પદે. ૫૬ ૪ થુરાગ વસંત. વસત વધાવે। મારી સયર સભાણી, વસંત આવ્યે જાણી; માતીડાની થાળ ભરીને, । રાધા આખા ડાળે કોયલ કાળી, ખેલે અમૃત વાણી; ઘણુ મકલાણી. વસત. વસંત રતને આવતાં દેખી, મન ફૂલડે કૂંગવા ભરાવે બહુ આણી; રઘુનાથના સ્વામીને વધાવા, પ્રીત રહી પમાણી વસ્ત ભામની, ફૂલડીયાં રાણી, વસંત વધાવા.