પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૨
રઘુનાથદાસ..

રઘુનામદાસ. ટાળાના નહી” પાર, હોળી રમવાને; અબલાને અખંડ મેહાગ, હાળી રમવાને, સા ને મન છે શૂર, હાળી રમવાને; જેમ ચાલ્યુ સાગર પૂર, ઢાળી રમવાને. શ્યામળીયાની સાથ, હાળી રમવાને; હોળી ત્યાં આવ્યા સખી રઘુનાથ, હેર્બી રમવાને ૫૬ ૯ સુવસતની ગમી. રમવા આવતે, અલબેલડા રે; તુતે। મારે મનડે ભાવ, ગીરધર ઘેલડા રે. સાથે સાથડાં તેડી લાવને, અલબેલા રે; મને વહાલપણે લાવ, ગીરધર ઘેલડા રે, પીળી તમારી પાઘડી, અલએલડા રે; વહાલા વાંફી તમારી ચાલ, ગીરધર ઘેલડા રે વહાલા કરગરીને કહું છું, વડાલા વસંતનુ' સુખ આપ, રમાડે કાણુ તૂજને, અલબેલડા ૐ; તું આવેલા કહેવાય, ગીરધર ઘેલડા હૈ. વહાલા ખાપ તારા મથુરાં ગયા, અલબેલા રે; તાર કુણુ છે ગાકુળ ગામ, ગીરધર ધેલડા રે. વહાલા જોઇ તમારી આખર્, અલખેલડા રે; વહાલા જોયુ તમારૂ જોર, ગીરધર ઘેલડા રે. રઘુનાથ પ્રભુ પાતળા, અલબેલડા રે; વાલા મારા મહી માં ખણુના ચેર,ગીરધર ઘેલડારે. પદ ૧૦ મું-વતની ગરબી, અલબેલડા રે; ગીરધર છેલડા હૈ. આજ વસત તમારે બ્રીજનારી, સહુ કામનીરે કામાતૂર, સાહેલીરે વસત આવિયે આજ વતીનાં જુથ મળ્યાં જોવાને, આજ ઊલટરે અંગ ન માય, સા વાગે છે કે મૃ'ગ તાલ; સા નિરખતીરે નંદજીનાલાલ; સા ઊપન્યુ'રેઅતિભ્રૂણ વ્હાલ સા આજ વાજે મધુરી વાંસળી, આજ આજ અખીલ ભરાભરભામની, સા માજ હરખ ધણા વ્રજ સાથને, અતિ