પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
 

સામળદાસનો વિવાહ, ૪૩ ૫૬ ૧૨ાગ કેદારા. ર ભરમ વચન કહ્યાં મૂજને ભાભીએ, તે મારા મનમાં રહ્યાં વધી; શિવજી આગળ જઇ એક મનોરથ, સ્તુત્ય કીધી દિવસ સાત સુધી. મ. ૧ હરજીએ ધરી, દીન જાણી કરી, પ્રગટ દરશણુ દીધુ શૂલપાણી; તારી ભક્તી ઉપર હુંજ પ્રસન્ન થયા, માગરે ભાગ મુખે વદત વાણી. મ ગદ ગદ કંઠે હું ખોલી શકું નહીં, મસ્તક કર : મુગ્ધ જાણી; અચેત ચેતન થયા ભવતો અધ ગયા; સ્તુતિ ઉઠી મારી આદવાણ્યું. મ તમને જે વલ્લભ હોય જે દુર્લભ; આપેારે પ્રભુજી મુને દયા રે આણી; ગાપુનાથે મુને અભેપદ આપીયુ', નરસૈહરીરસ રહ્યા વખાણી. મ ૫૨છું. ૩ ૫ ઊમીયાધીશની મુજતે કૃપા વી; જો જોરું માહેરૂ ભાગ્ય માટું; કીડી ડૂતે તે કુંજર થઇને ઉઠયે, પૂરણ બ્રહ્મસુ ધ્યાન ચોહાયું. ઊ હાથ ઝળ્યે ભારેા પારવતી પતે; મુક્તિ દરશન મુને સબળ દેખાડી; કનકની ભેામ વીકુંભના થાંભલા, રતન જડીત તાંહાં મેાહાલ મેડી. ઊ ધર્મ સભા જહાં, ઊગ્રસેન તહાં, સંકરણુજી સંગ ખેઠા તાંહાં વસુદેવ ને દેવકાનંદન, રાજ રાજેશ્વર કૃષ્ણ એસ. ઊ અક્રૂર આધવ વીદુર ને અરજીત; શીઘ્ર ઊભા થયા હરને જાણી; સોળ સહસ્ર સત આઠ પટરાણીઓ, મધ્ય આવ્યા તાંહાં શૂલપાણી. ઊ ધાને જઇ મળ્યા આસનેથી ચળ્યા; કરોડીને કૃષ્ણે સનમાન દીધુ'; એસા કહી ગ્યાસને જોગ્યપતિને મળી, આજ કારજ મારૂ સકળસીધ્યું. ઊ te ભક્ત આધીન તમો છે. સદ્ય ત્રીકમા; પ્રસન્ન થઈને શીવ ખેલ્યા વાણી; ભક્ત હમારા ભૂતલ લોકથી આવીયે; કરી તેને કૃષા દીન જાણી, ઊ ૧૦ ભક્ત ઉપર હવે દૃષ્ટ કરૂણા કરો, નરસૈયાને નીજ દાસ થાપા; તેજ વેળા શ્રીહરીએ મુજને કરૂણા કરી,હ્રસ્ત કમલ મારૅશીશચાંપ્યા. ઊ૦ ૧૧ 9