પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૮
રઘુનાથદાસ..

ઘુનાથદાસ. અબહુ સુજની ખેલત ડાલત ફાગ, નંદકા લાલ સુજની; અબડા સુજની વાજાતે લસરકે, તાર્ક શબ્દ રસાળ સુજની, અબàા સુજની ચાવા ચંદન કુમકુમે, કેંસર રંગ રસાળ સુજની; અબહા સુજની પીચકારી જલ જમકી, ઉડાવત અબીલ ગુલાલ સુજની. અબડ઼ે સુજની મેધ રવી શશી દામતી, ઉર્ફે ધન અદ્ર ચોપાસ સુજની; અબડ઼ે સુજની એક કાલે સમ આંખકે, દેખલે સમ તાપ સુજની અબડ઼ા સુજની મેરે ગઇ સુંદર શામ, એદુ ખેદુ અપાર સુજની; અખહૈ। સુજની પીતાંખરથી રવી જલે, મળ્યાં સુંદર થીઆર સજની. અબડ઼ે સુજની દેખી દૈવ સખી મુની, તારાં વીખે ફુલ સુજની; અબડ઼ા સુજતી રઘુનાથ એ ઉર ધરી, ગઈ ભવ મારગ ભૂલ સુજની. ૫૬ ૨૨ સુરાગ સામેરીની સાખી. સામેરી વસંત સુહામણા, આણુ ભયે અપાર; ઘેર ઘેરથી ગાવાલણી, ખારી ખેલન નીકસી બહાર. રાગ સામેરી ઘેરયાને ઘેરેરે અબળા સહુ મળીરે, હેરતીત ટુડેરે રૃજની નાર; કેસુડાંને ધાન્યાંરે વિધવિધ ભાતનાંરે, ફેડમાંતે લીધેારે અખીલ ગુલાલ. ઘેર, એહેકયુંને ખેલેરે ઉન્મત્ત કાગમાંરે, ગાવિંદજી ગાલી દેત અપાર; તાલ પખાજર વાગે બત આંસુરીઅે, એક સખી કર બજાવે કરતાલ. ધેર. જમનાની કાંડેરે, હળધર ઊભલારે, મેહનકું કર કંચન પીચકાર; કેસરીઆંને વાધેારે પ્રભૂતેરે, કેસરી ા તીલક ખીરાજે ભાલ. ધેર. એક સખી આવીરે ગિરધર ઘેરીયેારે, એક સખી પકડયા હે ન દલાલ; એક સખી આંજીરે એકમુખ માંજીયુ રે, એક સખી ગુલછાદીને ગાલ, ઘેર. એક સખી માગેરે સુવા ભાવતારે, એક સખી ગાવત ગીત રસાળ; રઘુનાથના સ્વામીરે સુંદરશ્યામળારે,માહનજીએઆપ્યું આણુ‘અપાર. ઘેર. ૫૬ ૨૩ સુસાખી, રત આઇ વસતકી, સકે લીલા લહેર; રઘુનાથ પ્રભુ રાધીકા, હાળી રમે રંગ ભેર.