પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૯
વસંતના પદો,

વસંતનાં રાગ સામેરી રંગભેર રમેરે, રાધા નાગરી; રંગ ભેર રમેરે, નકાર; રંગ ભેર રમેરે, ગાવાળીચ્યારે; રગ ભેર દીસે?, સુંદર જોડ, રંગ ભેર૦ ર’ગ ભેર વાજેર,મધુરીશી મેારલીરે; ર’ગ ભેર વાજેરે, મૃદ’ગ તાળ; રંગ ભેર રાજેરે, કર પીચકારી;રંગ ભેર ઉડેરે,અખીલ ગુલાલ રંગ ભેર૦ રંગ રસાંળારે, સૈનાં બાલાંરે;ર્ગ ભેર દીસેરે, વૃજના સાથ; રંગ ભેર જીવેરે સ્વર્ગના દેવતારે; રંગભેર ગાએ, જન રઘુનાથ. રંગ ભેર પદ ૨૪માગ થાળ, સખી સુવર્ણકરી છે થાળીરે, મારા વાલાજીને કાજે; ભરી જળ જીમનાની ઝારીરે, ભાવે ભાજનીયાં નીપજાવે. સખીરું ગવરી ગાયનાં થી તવરાવી, સુંદર સુખલડી સમારી; માંડુ પેડાં પતાસાં ને પૂરી, સાકર શેવામાં ચુરી. સુખી ગળ્યાં ગુંદવડાં શ્રી ભસમસ્યાં, લાવી સૈયર સમાણીથી છાની; ભરી દળ ધેખર ભરીયાં, વાહાલે વેāર પરવારી. સખી સારાં સાદાં તે સેતુરીયાં, માહી સાકર રવાની સેચુરી; કાચાં કરમલડાં તે કરેણાં, ખાટાં મીઠાં ને રસ વાંની લેરી. સખી નયાળ જાવંત્રી ને ચારોળીરે,આછી એલચી લવીંગ સેાપારી; મારી સાસુ છાનાં હુ લાવી, રઘુનાથ સખી કહે પાકારી. પદ્મ ૨૫ સુરંગ શાળ સખી મારે મંદિર પધાર, હરી મુખ હસતા; હરી મુખ હસતારે, હરી મુખ હસતા. મારે હરી ટેક ધાખા કાના ધરશો નહીં, આવા માહન એમ હસતા, મારે. જરકસીના જામે પેડ્ડી, કસબી કણા કમર કસતા; મારે. માળીડામાં છેગાં મેલી, આવા માહન મસ મસતા. મારે, ખેલ્યુ' કાનુ કાને ના ધરશે, દુરીજન કુતર છે ભસતા; મારે. રઘુનાથ પ્રભુ પ્રીતે તમને, લાડુવા માપુ લસ લસતા. મારે. પદ ૬૬ સુ-ગગ થાળ તમે ભાવ તણા છે ભેગી, રાણી રાધાના મન્નેગી, રીધે સીધ તમારી દેવા, હરી માને અમારી સેવા,