પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮૦
રઘુનાથદાસ..

૬૮ રઘુનાથદાસ. મેવા મીઠા ને મીઠાઈ, અહીં જમરૂખની નવાઇ; સારી શેડીની કાતરી, રાયણુ ગેટાના ર’ગ મળી. આછી પાળી આંખાતે રસ, ધી ભાવતુમેથ્યુ મસ; થોડાં થેડાં લા દાળભાત, મહી કૃજેતાનેા સવાદ. જળ પીએ પછે પાન ચાવા, મારે આજ ઘણેરો લહાવે; લાવી સહુ નીધ સાસુથી છાની, મારી મનુહાર લેજો માની. રઘુનાથ પ્રભુ રસ પીધે, મારા મનખે સફળ કીધે; તમા ભાવ તણા છે. ભાગી, રાણી રાધાના સજોગી. ૫૬ ૨૭ સુગમ શાળ ભાજન કરવા આવો મારા વાલા, સુખ સાગર ગીરધર ગોપાળ; દ્રુપદીની રસાઇ વદુરજીની ભાજી, તેણે તમે રસી છે રાજી. સુદામાના તાંદુલ સવરીનાં ખાર, કુરમાનો ખીચડા ને વહાલા છેફ્ર; ગોપીઓનાં ગેરસપ્રેમે પીધાં, મન માન્યાં તેનાં માગીને લીધાં. આગા જળ કૂળ જદુનાથ, કરોડીને કહે દાસ રઘુનાથ; પદ્મ ૨૮ મુરાગ થાળ તમે વાળુ કરવા આવે, સાથે સગાથી આલાવા, અભદ્રત એલે લાવે, જોડે જુગતાઈ જેમ ભાવે, લજ્યા રાખે। મા આ ટાણે, નાહાની નણુદી વાત ન જાણું, મેવાને મીઠાઈઉં, નવા મારી સાસુ છાનાં લાવું, તળ્યાં ચુરમાં મીસરી દાણા, વડાં વેહેડમી વટાણા, ભીંડા વટાકપર નાંખ્યા ધાણા, ઊપર લૂણ મરીનાં લાલુાં, કડવાં દૂધ ખાંડ ને ભાત, હતે પીરસે સખી રઘુનાથ, મારા વહાલા; મારા વહાલારે. મારા વહાલારે; મારા વહાલારે. મારા વહુાલારે; મારા વહાલા. મારા વહાલારે; મારા વહાલારે. મારા વહાલા; મારા વહાલારે. મારા હાલાર મારા વહાલારે; મારા વહાલારે. મારા વહાલારે.