પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
નરસિંહ મેહેતો.

નરસિંહ મહેતા. પદ ૩ જી સીખ માગી પછી હરીહર મેહુ મળ્યા; મુજને શ્રીદ્વારકાં માંડુ રાખ્યું; આંતરપુરમાં મુજને તેડી ગયા, વૈભવ કૃષ્ણને સરવ દાખ્યા. શી. ૧૨ શરદ પૂનમતણા દિવસ તહાં આવીયા, રાસ ભરયાદના વેણુ વાધ્યા; રૂકમણી આદિ સહુ નારિ ટાળે મળી, નરસીંએ તહાં તાલ સાધ્યા. શી. ૧૩ પુરૂષ પુરૂવારથ લીન થયું માહરૂ, સખી રૂપે થયા ગીત ગાવા; દેહ દિશા સા ટળી ગાપિમાંગયેા મળી,દુતિ થયા ભાનતીને મનાવા. શી. ૧૪ હેલ્વે મે’ ભાવ રસભેદના જાણીઆ, અનુભવના રસ ખસ થાતાં; પ્રેમે પીતાંબર આપીયુ શ્રીરી, રીઝીયા કૃષ્ણુ તાલ વાહાતાં. શી. ૧૫ વ્રજતણી લીલાનું આધ દરરાણુ હતુ, અરૂણુ ઉદે શ’ખનાદ કી; રૂકમણી આદિ સહુ નારી ત્રપત થઇ, રામાએ કઠથી હાર દીધા. શી. ૧૬ ધન્ય તુ ધન્ય તું એમ કહે શ્રીકૃષ્ણજી,નરસહીં ભગત મુજ તાલ જાણ્યા; વ્રજતણી નારી જે ભાવશુ ભાગવે, તેને પ્રેમ શુ’ સહેજ માણ્યા. શી. ૧૭ પદ ૪ થુ. ૪૪ નગરશ્રી દ્વારકાં રાય રણુછેડ, નિત નવા શુભ શણગાર સાથે; તાંઢાં વસુદેવને અક્રૂર ઉદ્દવ, ભક્તવત્સલ જાંહાં ખીર૬ ગાજે. ન૦ ૧૮ કોટી પ્રકાશનું તેજ વ્યાપી રહ્યું, રવિ શશી જોત ઉઘાત ભાસે; દ્રષિસુતર્ક તે કાણુ તાંહાં બાપડા, કાઢી રવિકાંતિ નખમણી પ્રકાશે. ન૦ ૧૯ માસ વીતી ગયા જાણીએ પળ થયા, કીધી મે' પ્રાર્થના શીશ નામી; જે રસ અનુભવ્યું. ગાઉ તે નિત નવ,પ્રગટ ભૂતળ કરૂ’ અ‘તરજામી. ન૦ ૨૦ ધન્યતું ધન્યતુ એમ કહે શ્રીહરી, ધન્ય તું નરસહીયા ભકત મારી; હું તું એ મધ્યમાં ભેદ નહિં નાગરા, શ્રી મુખે શું કહું છુ તારા. ન૦ ૨૧ જે રસ ગુપ્ત બ્રહ્માદિક નવ લહે, પ્રગઢ ગાજે તુ હુંને વચન દીધું; નિષે રાખી નિરભય થઇ માનજે, દાસને અતિ સનમાન દીધું. ન૦ ૨૨ ભૂતલમાંરું જે પાપવિણુ માનવી, સુણે ભણે અનુભવે ભાવ આણી; તે પદ દુર્લભ વકુંઠ પામશે, માન મા' કહું વેદ વાણી, ન૦ ૨૩ તારી નિંદા તેણે મારી નિર્ધી કીધી, નરકના જીવ નરક વેહેરો; પુન્યના જીવ તે ધન્ય જાણી કરી, નરસહીયાનાં પદ પ્રેમે કહેશે, ન૦ ૨૪ ગોમતી સ્નાન દરશન શ્રીકૃષ્ણનું; કાટિ અધ ત્યાંયતા સઘ નાસે; હેત શું રાખીયા નરસહીયાને તાંહાં, અકર ઉધ્ધવ ાસ પાસે. નૃ૦ ૨૫