પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮૫
.

બ્રહ્માનંદ. સુખકારીરે; તારી વનમાળા વ્રજરાજ, અતી તારા કુંડળીઆપર કાન, જાઊ ખલહારીરે. તારા ભાળ તીલકની સ્લામ, શાખા ન્યારીરે; તારા મુખડા પર આ ભાવ, જા હું વારીરે, તારે ગજરા શાભેરે. ફુલના બાનુબંધ, તને નિરખતાં તંદકુમાર, મન મારૂ લેભેરે; એવી શાભા ધરતા શ્યામ, મારે ઘેર આવે રે. મુક્તાનંદ કહું માહારાજ, હસીને ખેલાવેારે. પદ ૭ સુ તમે મેર કરી માહારાજ, સામુ જોયુ રે; તે દિનથી સુંદરશ્યામ, મન મારૂ માથુ રે. મારી પશુ પંખીનિ પેર્, તે તમે ઢાળીરે; મને કશુાનિ દૃષ્ણે કહાન, રહા છે ભાળિરે. મારા અવગુણી આ વાર, મન નવ ધરતારે; રહ્યા છે. અધિક અધિક અલખેલ, કરૂણા કરતા, તારા ગુણ જોઈ ગીરધરલાલ, મનમાં હું હરખારે; હું તે। જીવું છું' જગદાધાર, તમને નીરખીરે, મારે તમ થકી જમમાં કા, નથી બીજી પ્યારે; વાલા તન મન ધન ને પ્રાણુ, તમપુર વારે. મારે મંદીર આવી ભાવ. માહા સુખ દેતા રે; મુક્તાનંદ કહે માહારાજ, મન હરી લેતારે ૫૬ ૮ મુ. ભારે મદીર આવા માવ, રંગબર રમીએરે; વાલા ભેાજની બઊ ભાત, જમાડુ' તે જમીગેરે. મે તે ફુલ સમારી સેજ, માનેા તમે વાલા; મારા દરિયામાં માવ, આવે નંદલાભારે. વાલા અબળા ઊપર મેર, કરને મેારારીરે, મુક્તાનંદ કહે માહારાજ, દાસી તમારી. ૬૫