પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮૬
મુક્તાનંદ.

સુકતાન પદ્મ ૯ સુ પ્યારા; ન્યારારે. મારારે; મારા અંતરના આધાર, પ્રીતમ તમે મોટા થઇ માહારાજ, કેમ રહે તમે થથે આણે નાથ, મને મારામદાર આવિ લાલ, કારજ સારારે, મારે એક તમારી આશ, દેવ મુરારીરે; મા કરજો ગમતું કાજ, કુંજ બિહારીરે. તમે જગજીવનરસ રીતમાં, ઘણું જાણારે; મારી શેજલડીપર સામ, મેાડી માણે રે. તમે રસમાં છેડયાં નાથ, શું કહી દાખુંરે; . હું તે અંતર તમશું નાથ, રચનાં રાખું રે. મારૂ નાતમ જોબન નાથ, તમને દેખાડું રે; ભારા ઊપર એ અલખેલા, રગ રમાડું રે. મારા મનમાં છે પ્રેમની ઝાળ, શ્યામ સમાવેારે; મુક્તાનંદ કહે માહારાજ, મદીર આવે રે. પદ્મ ૧૦ સુ-ગ ગમગ્રી, મનરે માન્યું ન દલાલસ, જોઇ પાષ પેચાળી; રીઝી રહી એના રૂપમાં, ભુધરજીને ભાળી, સનરે. ભાળ તિલક કઇ ભાતનું કેશરનું વિરાજે; તેણુની શૈભા જોઇને, કેાઢી રતિ પતિ લાજે. ભતરે. ફુલડાના તારા ઝુકીયા, ઝળકે કુંડળ કાને; મુખડાંની શાભા જોઇને, માહી ભીનેલ વાને, મનરે. હીંડલતા શુભ હારતે, જોતાં રહીછું લેાભાઈ; મુતાનના નાથ શુ', કીધી અચળ સગાઇ, મનરે પદ્મ ૧૧ સુ જનમ મુળ કર્યા માહેશ, નટવર નંદલાલે; સુખડુ' અલોકીક શ્યામળે,આપ્યુ અતિ ઘણુ વાલે જનમ-ટેક. મનના મનોરથ પુરિયા, ગુવત ગિરધારી; બાવ ઉપર મે' માહેર, નાખ્યુ' તન ધન વારી; જનમ.