પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮૭
શૃંગારનાં પદ,

શૃંગારમાં પદ્મ પરવશ થઇ છું… પ્રેમમાં, શ્યામળિઆની સગે; રસિક સલુણા વ્રજરાજને, રાચી હું તે રગે; જનમ. છતા કા વાગીએ, રીઝયા કુંજવિહારી; મુક્તાનદના નાથને, વરી થઇ જગ ન્યારી; જનમ. પદ૧૨ સુ $20 સગપણુ કીધું રે સ્મામશુ’, મનમાં સમજી વિચારી; આશ તજી સસારની, ધાયા ઉરમાં મેારારી; સગપણુ-ટેક, નિમિષ ન મેલુ નાથી, તેણુથી ન્યારા, સગપણુ. પરમ સ્નેહી શ્યામળા, મુને પ્રાણથી પ્યારા; સગપણું. ભવ બ્રહ્માદિક મહામુની, તેને દુર્લભ વાલા, તે સિયે મુજને મળ્યા, નટવર લાલા; થધુ અધિક અલખેલડી, લજ્જા લેાકની મેલી; મુક્તાનંદના નાથયું, બાંધી દૃઢ કરી કૈલી; સગપણ. ૫૧૩ સુ આજ મારૂ’ભાગ્ય ઉદે થયું, નિરખ્યા વ્રજપતિ વાલે; છેલછબીલે શ્યામા, લેરી ન ૬૭ને લાલે;–આજ, ટેક. જરકસી પાબનાં પેચમાં, તારા અધિક વિરાજે; મુખ શેાભા જેઇ માવની, પુરણુ શશિ લાજે;-આજ ભાળ વિશાળ વિરાજતું, તેણાં અણીઆણાં; અતિ ચંચળ રસનાં ભા, કાળેલ કાળાં;–આજ અંગા 'ગ મુર્ત્તિ માધુરી, રસિ ગિરધારી; મુક્તાનંદના નાથની ભિપર બલહારી, આજ. ૫૬ ૧૪ મુ-રાગ ગાડી. ફૂલના પેરીરે, નભા ફૂલના પેરી, શૂલ્યેા રસિક સુજાણુ, જામા ફૂલના પેરી; ફૂલના–ટેક. ક્ષના મુગઢ, કુંડળ ફૂલનાં છે કાન, આઢી ઊપરણિ પ્રોની શામે,વાલા ભીને વાન; ફૂલના સુગધી લેાના શેભે, ઉંડે સુંદર હાર, માથે ફૂલડાના તારા, અગે તેજના અખાર; ફૂલના.