પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮૯
શૃંગારનાં પદ.

શૃંગારનાં પદ નદકુંવર નવર’ગી સંગે, લાગી રગઝંડી, “ ભારે ગેવર્ધનધારીસું ગાંઠે પ્રેમની પડી હૈડા કેરા દ્વાર મેહન, નહીં મેલું ત્યારે, મારા જીવલડા સગાતે જયેા નંદ દુલારા; સુંદર વરતે સંગે મારૂં, અંગ રહ્યું જુલી, એને સુખે હું સંસાર કેરા મારગડા બુલી; મુક્તાનંદુને પ્યારે પ્રેમે બહુહી મારી, પ્રીતમને પ્રતાપે સેજે થઇ રહી જંગ ન્યારી; પદ્મ ૧૮ મુ લગની લાગીરે, મારે લગની લાગી, સખી શ્યામળિયા સંગાથે, મારે લગની લાગી. મીઠું સ્વરે મેહનજીની, મેરલી વાગી, સાંભળતામાં ચટકી લાગી, ઝબકી જાગી; વૃંદાવનની વાટે ચાલી, કુળલજ્જ ત્યાગી, વાંસલડી વાડતાં જોયા, શ્યામ સાલાગી; રસિયા સંગે રમતાં સર્વે, બ્રહ્મા ભાંગી, મેં તે। અખંડ સહાગ લીધેા, મૂખડે માગી; મુક્તાનંદકે પલ એક ન્યાશે, નહીં મેલુ વાલા, શિરને સાટે ક્યાંથી મળે, નંદનો લાલે; પ્રીત. પ્રીત. પ્રીત. પ્રીત. લગ. લગ. લગ. લગ્ન. ગીરધારીરે, સખી ગીરધારી, મારે નિરભે અખૂટ નાજુ, ગીરધારીરે, ખરચ્યું ન ખુટે એને ચાર ન ઢે, દામની પેઠે એ ગાંઠે બાંધ્યું ન અણુગણુ નાણું સચે અંતે,નિરધનીઆજાય, તેની પેઠે નિરભે નાણું, દૂર ન થાય; ગીરધારી. ટેક. છુટે; ગીરધારીરે. સપુત વિપત સર્વે, સ્વપ્ન જાણું, હરિનાં ચરણુની સેવા પુરણ ભાગ્ય પરમાણુ': ગીરધારીરે, 79