પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૦
મુકતાનંદ.

Ž સુકતાનંદ મુતાનદર્ક મેહનવરને, ઉરમાં ધારી, હવે દુઃખને દારિદ્ર થકી, થઈ હું ન્યારી; ગીરધારીરે, ૫૬૨૦ સુ મુખ પામીર, સખી સુખ પામી, હુ તા શ્યામળિયાને શરણે જાતાં સુખ. શર્ણાગતને પાળે સદા, અદ્ભૂ નામી, મારે હિરા ઉપર હાથ કશી ન રહી ખામી; તપ તે તીરથ મેં તે કાંઇ ન કીધુ, મારે ઘેર બેઠાં શ્યામ થકી, કારજ સીધુ; સંસારીનુ સુજ્જુ , આવે ને જાયે. હરીને અખંડસાહાગ કેદિ કાળ ન ખાય; મુક્તાનંદ કહે હરિજન કેર, ગતી છે ન્યારી, તેને દેહ દરસિ દેખે, પાતા જેવા સંસારી. પર સુ છેલ છોગાળા, મીઠી મેરલીવાળા, મારે મદિરીએ પધારે, નિત્ય છેલ ગાળે; હસતાં હસતાં મુને દેખી. આનંદ પામે, એની કરૂણાની દૃષ્ટી, સર્વે દુખડાં વાંમે; મેાતીડાંની માળા પેરી, મલપતા આવે, ગાવું ત્યાં સંગાતે મારે, પ્રેમશું ગાવે; એ” વાલે વશ કિધા મુજને વાલે વશ કીધી, સામાં સામી પાંન ખીડી, દીધી ને લીધી; મુત્તાન કહે મેહન સંગે, લાભ ઘણા લીધા, મુખડેથી તબાલ મુજને મેર કરી દીધો. ૫૨૨ સુ આજની ઘડીરે, ધન આજની ઘડી, ભારે પ્રસૂજી પૃષાયા, ધન આજની ઘડી; જેની નિષે વાટ જોતાં, જરૂખે ચડી, તે તે અમપર આવ્યા કરતા અમૃત ઘડી, . ટેક. મુખ. સુખ. સુખ. ટેક. છેલ. છેલ. છેલ. છે. ટેક. આજ