પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૧
શૃંગારનાં પદ,

શૃંગારનાં પદ. પિયુજી પધાર્યા એવી ખબર જડી; ઉમ'ગેસ ઉઠી હું તે। તજી આખડી મારા મનમાં લાકડીયાની નાવે લાજડી, હરને જોઇ જોઇ જીવુ એવી ટેવ પડી; મુક્તાન’દ કહે મેહન સાથે, લાગી પ્રીતડી, તેને સ્વમા જેવા સંસાર ન શકે નડી; પદ્મ ૨૩ મુ હરિને જોઇરે, સખી હરીને ભેટ, મારે જન્મ સુફળ થયા, હરીને જોઇ; મેહનજીનું મુખડું જોતાં, રહી છુ માહી, હું'તા ત્રીકમજીને તાલે, ખિજુન દેખુ કા; લાકડિયાની લાર મે તેા ખાતે શુ ખાઇ, જાણ્યુ' કાય મુને કાનુડાની કેછે વાઇ; દરડાંની વાતુ જાણે, દરદિડાં શાઇ, હરીને નિમખ ન દેખું’, ત્યાં તે ભરૂંધ રાઇ; મુક્તાનંદ કહે માહનમાં, મનડુ પ્રાઇ, મેં તે જાણપણુ જગતનુ', નાખ્યુ છે ધોઇ; ૫૬ ૨૪ સુરાગ વાળ આજ. આજ. તુરી-ટેક. ટી. હરી. કરી. હરી. ગોપિનાથ આવા ભારે ઓરડે, તમ સાથેરે વાધ્યા પૂર ખાર; મેં તે રિ વળાવીને સજ્જ કરી, શેરડિયેરે વેચ્યાં ફૂલ અપાર. નાથ-ટેક, મે' તે મેતિો ચોક પુરાવિયા, પ્રેમે ખાંધ્યારે તરિયાં તારણ દ્વાર; મે' તે જીતેથિ તમને જમાડવા,ભાવે ભોજનરેકિધાંવિવિધ પ્રકાર. મેં તો પલંગ બિછાળ્યે પ્રીતશુ, વેગે સજ્યારે સાલે શણુગાર; હતા ચાતક સરખી થઇ રહી, તમ કારણુરે પ્યારા પ્રાણ આધાર. નાથ મારે તમ સંગ પૂરણ પ્રીતડી, તેણે વિશ્વ સમરૈથયેા સર્વે સંસાર; મુક્તાન”દના શ્યામ સુજાણુ છે, હવે શું કહુરે ધણુ વારવાર. નાય. ૬ ૨૫ સુ ગોપિનાય રહે મારા માત્રમાં, સુખદાયકરે પ્યારા શ્રી નામ; મેં તેમાં તન મન ધન મ અર્થે કર્યું, મારી પૂરે હૈડા કરી મનાય.