પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૨
મુક્તાનંદ.

મુકતાનંદ. મેતે શકાતજ઼રે સંસારની, તમ સાથેફ્કીધી પૂરણ પ્રીત; હુતા હાથ જોડી હાજર રહુ, તમને સેવુ'રે રસિયા રસ રીત. નાથ. એક નિમખ ન મેલુ વેગળા, કરિ રાખુંરે મારા હૈડાનો હાર; મારે તમથી વ્હાલુ' કાયે નથી, પુરૂષોત્તમરે પ્યારા પ્રાણુાધાર, નાથ, જ્યારે ભરજી લેશ લેપુ’ નહીં, જેને જોઇયેર તેતા રાખીશ ત્યાર : મુફ્તાન દના શ્યામ છેલડા, તમ સાથેરે વાધ્યા પ્રેમ અપારનાથ. યઃ ૨૬ સુ મુજને, પ્યારા મુજને લાગી તારી મેહની, રસિયા વરરે તારૂ જોઇને રૂપ; તારાં નેણાં ચપળ ચિત્તને હરૈ, બિઠિ સુખનીરે સુણી વાણી અનુપ મુજને, વાંક પાષમાં તેમા મુકી રહ્યા, જેતાં હૈડેરે કુલડાં કેરા હાર; અગાઅગમાં આભ્રંણુ ફૂલનાં,તેને નિરખીરે વાધ્યા વિરહ અપાર્. તારા મુખ પકજને માવજી, જોતાં તે રે મારાં તૃપ્ત ન થાય, તમને અણદિઠે થાઊં આંધળી, જોતાં રસિયારે હડે હરખ ન માય હું તે પ્રેમે દિવાની થઇ રહી, તેણે ભૂલીરે જુઠે જગ વ્યવહાર; મુક્તાનંદના શ્યામ બીલડા, કરિ રાખિશ મારા હૈડાનો હાર. ૫૬ ૨૭, મુજને, મુજને, મારાં નેણાં કરે છે. જોને, મન મેનરે તારૂ રૂપ રસાળ; માથે માર મુગટ સેહામણા, કાને કુંડળરે ગળે મેતીની માળ નેણાં, રૂડું મંદ હાસ મનને હરે, વાંકિ ભૃકુટિર શાભા બાળ વિશાળ; તારાં વેચનની છખી લાલજી, જોતાં રસિયારે વશ થષ્ટ તતકાળ કાઢિ પતિતથી પાર ઉતારવા, ઇન્દ્રી અગાચરરેરસિયાતા રૂપ; મુને પ્રગટ મળ્યા તમે માવજી, સુખદાયકરે કાટિ ભુવન ભુષ મારૂં' મત તમ સાથે ભાનિયુ', મુને લાગ્યા રસિયા તારી રંગ; મુતાનંદના નવલ સનેહિડા, મારા ઉરમારે ન સમાય ઉભગ. તેણુાં. નાં મેણાં. ભકિતનાં દે. પદ ૧ લુ-ગંગ સાð હરી ગુણ ગાતાં, દુરીજનીયાના ધડક ન મનમાં ધારિયે; શારને સાથે, સાસઉસાસે, સુંદર ૧ર સંભારિયે; ક