પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'

૬૯૫
દાણલીલા

દાણલીલા. મારગ શકયા ભાલજી, આડા ઊભા છે આવી; આવ રી મહીઆરડી, એમ કહીને લાવી. મહીઠું'તારૂ’ અમે લૂટશુ', ઊભી રહેને નહીઆરી; સાચુ જાણો સુધરી, લેશું રીત અમારી. જાવા દે તે જાદવા, વાટે શકામાં વેહેતા; અમે મલાજો રાખીએ, તમ સામુરે કહેતાં. સમજ્યા વિના નવ ઝાલીએ, ધરનારીને છેડે, બ્રહ્માનંદ કહે રહી વેગળા, મેલી વાનેરે કેડો. પદ્મ ૨જી, કેડી અમે કેમ મેલીએ. રીત લાગે તે લેશું; દાણુ લીધા વિના સુંદરી, જાવા કેમ કરી દેશુ દહાડી ચોરી મારૂં દાણુ તુ, જાતીતીરે છાની; જોખન ધનના જોરથી, થઇ છે મસ્તાની. આજ મળીછે એકલી, મહીડુ નહી મેહેલું; દાણુ અભા' ચરતાં, શુ ધાસુ તું પેહેલું. કારે રહેાને કાહાનજી, જોયા જેવું રે થારો; રહીએ રાજ્યના રાજ્યમાં, લૂટી નહી લેવાશે. મુખડુ સંભાળીને ખેલીએ, મા કા જોરાજોરી; દીા વિના નવ નાંખીએ, કાઇ ઉપર ચારી. દુરીજન લોક દેખશે, થાશે નામરે બ્રહ્માનદ કહે વાલમજી, મહી ટાંક ન આલુ. ફ્લુ, પદ ૩ ટાંક લેવુ નથી માહરે, મટુકી લેવી ખાધી; ઉભા રહે અલબેલ, આજ ખાળતાં લાધી. તું તો કેને નથી લેખતી, મરાળી મનમાં; ઉપર પ્રકટ દેખાય, હલકાઈ તારા તનમાં, ખીક દેખાડ કૅસની, તુ' ભરાણી છે ખળમાં; કુડાં ખેલી કામની, મેલે છે શું છળમાં. ૧૧ 3 ૪ ' પ } 1 રે ૩