પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૬
બ્રહ્માનંદ..

બ્રહ્માનંદ શ’ શ’ હું તમને ઓળખું, હમણાં થયા છે. દાણી; એવુ‘ ખેલછા આકર, કાના શું તમે જાણી. અમને તે। હલકાં દીઠડાં, તમે લક્ષણતા ભારી; રસિયાજી નવ શકીએ, વનમાં પરનારી, કુડાં ખાલીરે હું કામની, તમે સાચનું ગાડું; બ્રહ્માનંદ કહે વવા જેવું, શીદ ખેલેછા આપું. પદ્મ ૪ યુ. આડુ તા કઇ નથી ખેલતા, દાણ દૈને તુ’ ભાર; નહી તે વિખાશે વાટમાં, મહી માટલું ગરવ ભરી તુ ગુજરી, જોબનની તુ દાણુ ચારી તે જાતી. દાળુ લાગે તે દઈને; દાદી દહાડી સા દેખતાં, કહેજે જઇ તુ' કસો, મેવડ આવે માનુની, વેહેલુ દલ લઇને. કરીએ નહીં ઝાઝી કાનજી, પરનારીની હાંસી; મૂળ તા તમારૂતણીએ, આવ્યા છે. નાસી, દહાડી અમે નહી ચાલીએ, દાણુ કેદી ન દીધું; ખેશામાં હાલી આબર, કહીએ છીએ. સીધુ લાડકવાયા લાલજી, એલફેલ બ્રહ્માનંદ કહેજોરાવર્ચી, સીદ બાઝતા પદ ૫ ન એલે; ડેલા. તા. માતી; મુજને અચ થાય છે, તુ' દીઠામાં બ્રેટી; સાચું એલ કોણે શીખવી. આવી તુરે માટી. મહીની મટુકી ઉતારીને, અહીં આવતે આરી; નાહાની વયમાં નાર તું, શીખી દાણની ચેરી. આવુરે રૂડું આજથી, તુંમાં લક્ષણ ભારી; માન ઉતારીશ માનની, ધીરી રહેને ધુતારી. નાર રૂપાળી જોઇને, ઘેલા થાવમાં ગિરધારી; મોંધી છેરે ભાવેજી, મહીડાની ગાળી, ૪ ૫ { 1 ૫ ૪