પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૮
બ્રહ્માનંદ..

sec બ્રહ્માનંદ. ઉભા રહા અલબેલડા, તુંને કરફ્યુ રાજી; બ્રહ્માનંદ કહે મહી નહીં મળે, જડશે ગાળે ઝાજી. પદ મુદ્ર છેલ છબીલે સાંભળી, ત્રજ વનિતાની વાણી; રીસ ચડી વ્રજરાજન, મસ્તાની જાણી. જોર કરીને જાદવે, મહા મટુકી ઉતારી; મેહજીએ મહી લૂટીયુ, જોઇ રહી મહીયારી. કાડીલે કર કાનજી, મનગમતું રે કીધું; મહીની મટુકી માંહુવા, પાતે પૂરણ પીધું. પાયુ' પછી સખા સાતમનવાર કરીનેઃ ભેળા થઈ ગાવાળીએ, પીધુ પેટ ભરીને. બીજું તે ઢાળી નાંખીયુ', મહી મટુકારે ફાડી: ક્રૂડી તે નવરંગ ચુંદડી, વળી બાંવડી મરાડી. મનમાં રીસાણી માતુની, કાંઈ દાવ ન લાગ્યા; બ્રહ્માનંદ કહે રાત્રે ગઇ, જયાદાની આગ. ' કુંડળ ↑ જોઇને ૧ ૫ { શૃંગારનાં પદે, ૫૬ ૧લુ-રાગ ગમગ્રી. ધન્ય ધન્ય મારી આંખડી, નિરખ્યાવ્રજપતિ વાલા; માથે સુંદર મેળીયુ', આયૈ નવલ દુસાલે; ધન્ય-ટેક બાળ તિલક સોહામણું, બ્રકુટી રૂપાળી; કાચન તીખાં લાગણાં. નાશ કરનાળી; ધન્ય. જડાઉ કાનમે, મકરાકૃત ભારી; જુલી કરે, સરવે નર નારી; કામ્બુ ગાળ કપેડમે, નિલ ત્રાળુ શાબે; ધન્ય ગાકુળવાસી ગાપનાં, તે જોઇ મન લેભ સુબ દાંત છે, દાડમ કાળ જેવા; અધર લાલ બ્રહ્માનંદના નાથને, હસિ એાના હવા; ન્ય. ન્ય.