પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૧
શૃંગારનાં પદ.

શૃંગારનાં પદ. પદ ૯ મુ રાગ વેળ. પ્યારી લાગે છેવાલાજીની પાઘીરે, ચોંટી છેચિતડાં માંય, છબી ઘનશ્યામનીરે-ટ્રેકટ નિરખીને નટવર નેરે, લોચની લાભાય; માથે નવલ કલગી વાંકડીરે, ફુલે થયા લટખેર; જોઇ જોઇ વ્રજભામનીરે, ઘુમે ભમર કેરી ગેર કેશરતિલક સેક્રયામણુ રે, લેયનિયાં રગચાળ; રેખા અલૈાકિક ભાળમાંરે, સુંદર ગાળ કાળ; ગાપ ત્રિયા ટાળે મળીરે, નિરખવા નંદકુમાર; જવર ઉપર જાય છેરે, બ્રહ્માનંદ સહાર ૫૬ ૧૦ મું બંને સખી છબી આજનાર, વેશ બનાવ્યા નાથ; કુંડળ જડાઉ કાનમાંરે, મોરલી લીધી હાથ; મુગઢ જડાઉ માથડેર, તિલક લાકિક ભાળ; ભ્રકુટી ભ્રમરકરી પાંખડીરે, નાં ગુલાબો લાલ; નમણી અલોકિક નાસકાર, દાંત દાડમ કેરાં બીજ; અધર પ્રવાળાં જોઈને, રાધા રહી મનમાં રીઝ; દિડે જુલાં કરા હારારે, પા છે પ્રાણ આધાર; બ્રહ્માનંદના વાલમા, નેણા તણા શણગાર; યદ ૧૧ સુ’, આજ સખી અલબેલડારે,ઉભા છે જમુનાને તીર, હતી; હતી. છી; છી. આ બનાવ; કાટીક કામ; 9ી; છબી. છો; મનાહર મૂર્ત્તિરે-ટેક. માહર. મનહર મનાહર. મનહર. મનાર. ૭૦૧ નેહર મનહર. નટવર નાયર ટેક. નવર. નટવર. નેણાં કમળ કેરી પાંખડીરે, સુંદર શ્યામ શરિર; નવર. શેભા બની શીર પેચતીરે, પ્યારી અલૈકિક પધ; મારી મનોહર સાંભળીર, ડોલે પિયાલી નાગ; મુખની શોભા સયામણીરે, કુંડળ કાન જડાવ; બેઉ ભુજા માંહી બાંધીયારે, બાજુ તે જદુવર મુર્તિ જોનેરે, લાજે છે નટવર. નવલર. નટવર. બ્રહ્માન દતા વાલમા રે, છેલ ચતુર બનશ્યામ; નવર.