પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૨
બ્રહ્માનંદ..

૭૦૨ પ્રભાત. પદ્મ ૧૨ સુ વેહેતા રાકમાં વાટમાંરે. જાવું છે ભરવાને નીર; કોડીલા કાનજીરે ટેક. જાણે મા મુજને એકલીરે, તાણેા મા નવરંગ ચીર; કાડીલા. જે જો અજાણે તાતારે, બાળુડાનું બેરં; કાડીલા વહાલા જણાવે છે! વાટમાંરે, દુજાણાંનું જોર; કોડીલા, મહિની મઝુકી જોનેરે, હૈડુ રહેતુ નથી હાથ; કોડીલા. આવા થાવા મા આળારે, નાનાજી તમે નાથ; કોડીલા. મુખથી વિચારીને લિયેરે, રસિયાજી વ્રજરાજ; કાર્ડલા- બ્રહ્માનંદના વાલમારે, લોકોની સખા લાજ: કોડીલા જ્ઞાનભકિતનાં પ્રદેશ. ૫૬ ૧ સુરાગ ગમી. નારાયણ નામ લતે તું પ્રાણીરે,બદ્રીનાથ પ્રગટ જીમ જાણી;નારાયણુ. નર દંલ દીધા તુને નાથેરે, હાય ધન તે વાવર તારે હાથેરે; પડયું રહેશે નાવે કેડ સાથે, ગર્ભવાસ રક્ષા કિર્ષિ તારીરે, લીધો બેઠે! તેને તું કેમ વિસારા, નારાયણુ—૧. જરા(ગ્નથી ઉગારીરે, નારાયણ---૨. વીનાં સમજ્યે કહે છે મારૂ મારૂ'રે, ધન કાજભમે મન બહારૂ રે; તારે હાથે નથી તન તા, નારાયણ. મિથ્થા સુખમાંહી તુંબરમાણેારે, બાંધ્યા લોક લજ્યા ગળે પારે; જાય છે તૃષ્ણાને પૂરે તણાણા, તારાયણ-૪. કાયા ભાયા છે તે તારી કાચીરે, તેને રંગે મા રેજે તુ રાચીરે; બ્રહ્માનંદ કહે વાત માર્ચ, નારાયણ—મ. 'પદ૨જી બદ્રીપતી નાથનું લેને શરણુંરે, મીટે માહા દુઃખ જનમ મરણનું;-બદ્રી. તારું પરધનતે પરનારીરે, નથી ભજતા તુ દેવ મેરારીરે; આ શી ગત થાશે તારી, બદ્રી~~૧.