પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૩
જ્ઞાનભક્તિના પદ..

જ્ઞાનભક્તિના પદ. નહિ આવે ભેળાં સુત દારારે, મેલી મેડીને દીર સારાંરે; કરવા જંગલ માંહી ઉતારા. અદ્રી—૨. ફરી બાંધ કમર ટળ ફેલીરે, થાને તતપર આળસ મેલીરે; બહુ નામી થાશે તારે ખેલી; અદ્રી ૩. રહેછે મનરે માયામાં રાચીરે, જીતુ ખેલે દેખીકાઇનુ રૂ ભરે દાઝી, ને ભભતા ઝાઝીરે; -—૪. કર પ્રીત તું સત સમાજેરે. જેમ પ્રગટ હરી નિત્ય રાજે; બ્રહ્માનદ કહે તારે કાજે, બદ્રીપ પદ્મ ૩ જી. અે બદ્રીનાથને તુરૈનેરે, નર સહિત નારાયણ કેને; એળે…ટેક. જમ હાથે જરૂર તારે જાવુંરે. પછી થાશે તુને પસ્તાવું ; પ્રાણી અવસર નહીં મળે આવું, મળે ૧. ખૈત્ર સબળ સમારા છે. ખેડીરેધાયાં રહેછે મદાર ને મેડીરું, હાર્લિ જાય છે જેને તારી હેડી, એ.અે—૨. દેખી ફુલીશ મા તન ગોરેરે, હું છું વાળુ કરે એરેરેરે; તિય કાળ આકરાને ચારે, દિલ પાપ થકી તુ ડરજેર, ઝાઝો ભાર માથે મત ભરજેરે; કર્મ સમજી વિચારીને કરજે, આળે—૪. ચિત ચડાવ મા ખેત તાકાનેરે, કથા પ્રભુની સાંભળજે તુ કાનેરે; બ્રહ્માનંદનું કર્યુ સત્ય માને, ૫ ૪ શું પ્રાણી નર દંહ સુદર પામીરે, ભજ નરરે નારાયણ સ્વામી; પ્રાણી-ટેક. સાચા સંતને શરણે રેજેરૈ, દયા આણીને અન જળ દેજેરે; તારા જનમ સુફળ કરી લે, પ્રાણી-૧ સાચા સંતના સંગ કરીનેરે, દ← ભર પ્રગટ પ્રમાણુ કરીને, ૭૦૩ ઓળB. ભવતારણ જગપતી ભેગીરે, મેલ લોકની લાજ સમેટીર: બાંધ પ્રેમતણી કસી પેટી, અંતર ધિરજ આળે—પૂ. પ્રાણી—૨. ધરીતેરે; પ્રાણી Modern Bhatt (ચર્ચા) ૩.