પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૫
જ્ઞાનભકિતનાં પદો.

જ્ઞાનભકિતનાં પદો યદ ૯ મુરાગ ગરમી. નિત્ય ભજિયે રે,નિત્ય ભજિયે, સુખદાયક રામ,અંતર કામ વિસારિયે; નિ. ૧ અંતે એ છેરે, અંતે એ છે, ડરવાનુ ઠામ, શ્વાસ ઉશ્વાસે સભારિયે. નિ. ૨ મેલી જાવુંરે, મેલી જાવું, ધરતી ધન ધામ, જન્મ તૃથા ન હરિયે; નિ. ૩ નવ લેરે, નવ ફૂલે, તન ગારે ચામ, લેઇ જાશે જમારિયે. નિ. ૪ બ્રહ્માનંદનારે, બ્રહ્માનંદને,વાલા સુંદર શ્યામ, એ છબિઅંતર ધારિયે; નિ. ૧ યુદ ૧૦ સુ સર્વે જાહરે, સર્વે જા, સગુ કુટુ'બ શરીર, જગપતિ સાચા જાણુજે; સ. ૧ અંતે ન કરે, અંતે ન કરે, તારી કાઇ ભીર, ભાર વૃથા નવ તણુજે. સ. ૨ જમ જડરોરે, જમ જડશે, પગે લોહુજ જીર, નાર જોઇ સુખ માણુજે; સ. ૩ તારે આગેરે, તારે આગે, ઊઠે ગયારે અમીર, રહ્યા ન રાજા રાણજે.સ. ૪ બ્રહ્માનંદ કહેર,બ્રહ્માનંદ કહું, ધારિતર ધીર,ભવે ભરૂ સે અણુજે; સ. ૫ પદ ૧૧ મુ ૭૦૫ મરી જાવુર, મરી જાવુ, મેલી ધન માલ. કોઇ સગું નહીં કાતે; મ. ૧ રસાને કારે, શાને કાજે, તુ થાય છે બેહાલ, ચિત્ત માયામાં ગ્રેઇને. મ. ૨ નથી છેટેરે, નથી છેટે, જાવું આજ કે કાલ, પગલાં તુ ભરજે જોઇને; મ. ૩ કામ નાવેરે, કામ નાવે, હીરા મેતી ને લાલ, મૂઢ રહ્યા શુ માહીને. મૃ. ૪ બ્રહ્માનંદ કહેર, બ્રહ્માનદ કહે,જમ પાડશે ખાલ,રહેશે સગાં સર્વ રાતે; મ. ૫ પદ ૧૨ સુ સ્વારથિયારે, સ્વારથિયાં, સગાં, મૃત ને તાત, ભજે તુ ભગવંતને; સ્વા, ૧ મેલી દેજેરે, મેલી દેજે, અંતરથી ધાત, દુખવિશમાં કેાઇ જતતે, સ્વા. ૨ કર્દિ ભરેરૈ, દિ મકરે, અનર્થ તપાત, જો ઇચ્છે દુખ તને; સ્વા. ૩ શડ રીતેરે, રૂડિ રીતે, નિત્ય દિવસને રાત, સમરૈ તું કમળા કથતે સ્વા. ૪ બ્રહ્માન' કહેર,બ્રહ્માનંદ કહે, તારા હિતની વાત,સેવ્ય તુ સાચા સંતને; સ્વા. ૫ મુ-પગ ધાયા. ૫૬ ૧૩ દાયા રહેને ચેર દૈવના, સ્વારથ કારણ શ્વાનની પેર, ટ શું મુખ લઇને ખેલે છ ઘર ઘર ફરતા ડાલે છ. ૧