પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૭
જ્ઞાનભક્તિનાં પદો..

માજ કાલમાં જ્ઞાન'દ કહે ચેત જ્ઞાનભક્તિનાં પદો. તું કરતાં, જમડા પકડી જાશે છ; અજ્ઞાની, અત જેતી થાશે જી. પૃ ૧૬ સુ ૭૦ જે તન દેખી છાકયા ડોલે, તે તું દેખ વિચારી જી; નખ શિખ સુધી વિધા જેવુ', શી માહિ વસ્તુ સારી જી. માંસ રૂધિર તે માંહિ ભરીને, ઊપર મઢિયુ આળું જી; મેહતણે વશ થઇને મૂરખ, દેખે છે રૂપાળું છે. ૫ મનુષ્ય દેહ ધરીને મૂરખ, કહું શા કરી કમાણી જી; ભાનતણી પર રતા ડાલ્યા, ખેલ્યેા મિથ્યા વાણી જી. પેટ ભર્યાના ઉદ્યમ કીધો, રાત દિવસ ધન રળિયે જી; નરતનનું મહાતમ નવ જાણ્યુ પશુ જાતિમાં ભળિયા છે. ભાત પિતા સુત અંધવ મેરી, તે હું કોઇ તારાં છે; આવરા હરવાને કાજે, સર્વ મળ્યાં ધૂતારાં જી. સગાં કુટ"ખી સર્વ મળીને, લુશી સૂશી લીધા ૭; છેલી વારે સ્વાર્થ સાધી, જમને આગે દી જી. કાગળ ઘડી ઘડીને કાઢી, લેખાં જમડા લેશે જી; બ્રહ્માનદ કહે સા વાંસથી, કાંઇ ન નાહ્યા કહેશે છે. પ૬ ૧૭ મુ. દશ મહિના માના ઊદરમાં, ઊંધે માથે ઝૂપે છ; જઠરાગ્નીની ઝાળે દાઝયા, તે દહાડા કેમ ભૂલ્યા છે. આળા ચમરતા પેટમાંહી, આ પાર ૫કળાતા રાત દિવસ મા ભિતર રહેવુ, મળને રસ તુ ખાતે જી. ખાટું ખારૂં માતા ખાતી, તેની થાળી પીડા જી; કામળ જાણી બહુ કરડતાં, કૃમિયાં ને વળી કીડા જી. ગર્ભતા દુખમાં ધેરાણા, ત્રાદ્ધિ ત્રાહિ તુ કરતા ૭; કાલ દેશને બહાર આવ્યા, ત્રાસ કે નથી ધરતે જી. ૪ છેલ થઈ ભરડાતા ચાલે, જેમ કીધુ તેમ કાવ્યું છે: બ્રહ્માનંદ કહેહરી ભજ્યા વિના, એ દુખ આડું આવ્યું છે. ૫૬ ૧૮ સુ ૧ ૨ ૐ 3{ ' ૫ ૧ ર્