પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૯
જ્ઞાનભક્તિનાં પદો..

જ્ઞાનભક્તિનાં પા ૫૬ ૨૧ સુરાગ ગરી. હરિજન સાચા રે, જે ઊરમાં હીમત રાખે; વિપતે વરચી ફ્. કદિ દીન વચન નવ ભાખે. જગનું સુખ દુખ રે, માઇક મિથ્યા કરિ જાશે; તન ધન જાતાં રે, અંતરમાં શોક ન આણે. પર ઉપકારી હૈ, જન પ્રેમ નિયમમાં પૂરા; દૈહિક દુખમાં દાઝે નહિ સાધૂ શૂરા. હરિને સમરે રે, નિત્ય અાનિશ ઉભગ ભરિયા; સર્પ તને રે, બ્રહ્માનંદ કહે રે, એવા નાગર વાલા કરિયા. હરિજનની બલિહારી; મસ્તક જાતાં હૈ, નવ મેલે ટેક વિચારી, પદ ૨૨મુ ટેક ન મેલે રે, ત્રિવિધિ તાપેરે, કદ તે મરદ ખરા જગમાંહી, અંતર્લે નોંહાં નિધડક વદતે રે, ઘટ ધીરજ મનમાં ધારી; કાળ કરમની શકા દૈવે વિસારી ભૈડુ વેહલુ રે, નિશ્ચે કરિ એક દિન મરવું; જગસુખ સારૂં રે,કદિ કાયર્ મન નવ કરવું, અંતર પાડી રે, સમજીને સવળી આંટી; માથુ જાતાં રે, મેત્ર નહિં તે ઇની શક માંડી. ધારેશ બ્રહ્માનંદના રે, રે, મનમાં શલાને પળ ૧ વિસારે. ય૨૩ સુ જો હાય હીમત રે, નરને ઉરમાંહે ભારી; દઢતા જોઇને ૐ, તેનિ મદદ કરે મારારી. બીક તજીને રે, નિત્ય હીમતસેતેા ખેલે; મસ્તક માયા રે, સર્વ તરણ જેવું તાલે. કેસરી સિદ્ધને રે, જેમ શક મળે નહિં મનમાં; એકાએકી રે, નિર્ભ થઇ વિચરે વનમાં. ૩૦: 1 ’ ૩ ↑ Y

3 ર