પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૧
મનોહર સ્વામિ.

મનોહર સ્વામ. ભાવનગના વડનગર નાગર ડુસ્થ, સંવત્ ૧૮૪૪ માં જન્મ, સંવત્ ૧૯૦૧માં મરણ પામ્યો છે. એ સન્યાસી થયા હતા ને સચ્ચિદાનંદ સ્વામી નામ ધારણ કોધું હતું. એના પ્રસિદ્ધ ગ્રંથ:-મરાહેર કાવ્યભગવદ્ગીતાપર પદ્મ બે ધની ટીકા, મગીતાપર ટીકા, વલ્લભમત ખંડન, પુરાતન કથા, નિત્ય કર્મ, ગુજરાતી વ્યાકરણ, સન્ત-જાતિય આખ્યાન, બંદાનું આખ્યાન. મનહર કાવ્ય. X 3 ૬ ૧ લુ. એક અખડિતનરહરિરાય,તે જાણ્યાવણુ દૂત જાય; ચક્ષુ એક રૂપ જોવાને, શ્રવણે શબ્દ શુાય. રસનાયે સહુ રસ જાણે, ઘ્રાણે ગંધ જાય. એક વાયા એકવડે સહુ ખેલે, સ્પર્શ વયાયે થાય; કરથી કામ કરે સહુ કોઇ, પગથી પથ પલાયું. એક ઉપસ્થથી આનંદ કરાયે, ત્યાગ ગુદે ભલ થાય; મનથી સહુ સંકલ્પ કરે, બુદ્ધિયે સકળ જણાય. એક નાતા જ્ઞાન પ્રેય વૃત્તિથી, જ્ઞાન વિષયનું થાય: કત્તા ક્રિયા કર્મવૃત્તિયે લૈકિક કાર્ય કરાય. એક જાગૃત સ્વમ સુષુપ્ત અવસ્થા, સહુને સમ કહેવાય; ચૈતન એક સફલ બટવ્યાપક,પ્રગઢ શ્રુતિ એમ ગાય. એક ર ૩

+