પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૨
મનોહર સ્વામિ.

બર મનોહર સ્વામિ. ચારે આહાર સકળને સરખા, પાંચ કોશ કહેવાય; અણુજાણે પેાતામાં જાણી, અદ્ભુ'કારે બંધાય. એક જ્યમ રવિ એક માત્ર જળનાં બહુ, તેમાં બહુ દેખાય; જ્યમ જલ લહેર ચપલતામાંહે,'દ્ર ચાલ દરસાય, હમ બહુ લિંગભેદમાં તે, પણ બહુ રૂપ જણાય; વ્યાપક રૂપ અનત અગોચર, કાઇ થકી ન કળાય. એક સ્મેક પુત્ર વિત્ત લાકાર્દિકકરી, આશાયે અથડાય; કર્મ કરે બહુ તે પામ્યા હૈ, હ્યુન ત્યમ યાપ જમાય. યાતા ધ્યાન ધ્યેયવૃત્તિયે, કાટ દેવને ધ્યાય; સાથે લેક શ્રાંતિ બહુ વધે, ભુવન ભુવન ભટકાય. તપ તીરથ વ્રત સ્નાન દાન જપ,વિધવિધ કરે ઉપાય; હૃદયગ્રંથીનો ભેદ ન [ણું, અવળાં એસડ ખાય. એક ૧૧ દૈહાર્દિકમાં હું મારાથી, ત્રિધા ભેદ દૃઢ થાય; આપ સાતિ વિસ્તૃતિ વગત,રૂપે અહુરૂપ જણાય. એક ૧૨ કામી ક્રાધી લાભી કાઈ, દાતા દીન જણાય; એક ૧૪ કઈ રાગી કઈ લાગી કાઇ, સુખી દુખી દેખાય. એક ૧૩ ફ' પ‘હિત કઇ જાણ્યાન્વેષી, છળીયા અલીયા થાય; કઈ ધરબારી કઈ ભીખારી, કઈ નાચે કઇ ગાય કમ્ર પાખી પંથ ચલાવે, પ્રભુ થઈને પૂાય; શિષ્ય તદ્ગા સંશય નવ ટાળે, ધૂતીને ધન ખાય. એક ૧૫ દેહાકૃતીને બ્રહ્મ ઠરાવે, ચૈતન નવ લહેવાય; અંધ અધની પાછળ ચાલે, ઉભય કુવામાં જાય. એક ૧૬ દૃઢ વિશ્વાસ ધરીને જે કા; સદ્ગુરૂ શરણે જાય; તેનાં સંશય તર્ક વિપર્યય, હૃયગ્રંથી ભેદાય. એક સચ્ચિદ આનંદરૂપ લહીને, નિન્દ્રપદમાં લય થાય; મનાહર જન્મમરણુભય ભાગે, સંશય દૂર પલાય. એક ૧૮ પદ્મ શ્ એક ' છે. અયરૂપ પ્રગટ શ્રુતિ ગાય, નવ જાણે ભય થાય; ટેક. વ્યાપક બ્રહ્મ અનંત અગેાયર, અમિત શકિત કહેવાય. નિજ ભાષા ત્રિગુણાત્મક વીયે, ત્રિધારૂપ દરસાય; અઢય. ૧