પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
સામળદાસનો વિવાહ,.

સામળદાસના વિવાહ. ધનવંત ત્યાંહાં કુલાચાર દેખે નહીં, નિરખન તે કુલવંત કહાવે; સામુદ્રિક પણ નહીં તે પુરૂષમાં, હાજી દિક્ષિત મન કેમ આવે. આ૦ પર પાછા વળી તતખર થયા ચાલવા, બેસવા વાહન સજ્જ કીધું; નષ્ટ ત્યાંહાં નાગરી કીધી ત્યાંહાં ઠેકડી, નરસહીંયાનું નામ પ્રસિદ્ધ લીધું. આ૦ ૧૩ યદ ૧૦ મુ ૪૭ સાંભળેા દિક્ષિત કહું એક વીનતી, મેહેતાજી નામ પ્રસિદ્ધ જાણે; કુળપાવન સદા માટપણું તહાં, ધર્મ આચાર ને ચતુર જાણે. સાં ૫૪ ઘેર તેને એક સુૌંદરી તારુણી, સાધવી નારી કુળવંત કાવે; જાત નાગરથકી રહે ઘણુ વેગળે, ભગત ઊપર ઘણુંા ભાવ લાવે, સાં૦ ૫૫ રાખે વેહેવાર સાચા કરી સરવશુ', લીધે દીધે નવ ભાજે કેડી; જોઈયે તે સહુ લાવી દીયે રાકડું, રાખે છે દ્રવ્ય ધર્ માંહે જોડી, સાંપ મહેતાજી છે ભલે બાંધશે કેટલાક પુરશે મનાથ સરવર કેરી, જી વિચારી તપાસીને વારતા, સફળ થાય જેમ ગાર્ ફેરો. સાં૦ ૫૭ એક પુત્રી તેનુ નામ તે કુંવરી કહે, પુત્ર પણ એક છે રતન તાલે; ભણ્યા ગણ્યા નેગુણવત કાશેરવય, તાતને દુર્લભ મધુર એટલે. સાં ૫૮ નાત નાગરતણી ધડમાંહે છે ઘણી, પાછા વળી કેમ દઇએરે જાવા; દિક્ષિત મન લલચાવીયુ નાગર, ધાઇ મેહેતાતણે ઘેર લાવ્યા. સાં૦ ૫૯ મેઠા હુતા તે સધળા ઊભા થયા, ભલે આવ્યા કહી ભાન દીધું; નરસહીંયા તમે કરાકૃતારથ, આપી આસન ચર્ણેાદક લીધું, સાં ૬૦ પદ ૧૧ મુ દિક્ષિત મન પ્રસ’ન થયા ધણું, સાંભળી મેહેતા તણી ભગતી કાણી; એવડા ભાડાતમ નવ લઘા તમતા,મેહેતાજી મંદિર ના આવ્યા તાણીદિ૬૧ બલે નાગરે ભાળ કહી તમતણી, હરિજન નિરખતાં મન રીઝે; શીઘ્ર તેડી તમા તમપુત્ર જોઇએ અમે, જેથકી સા એક કાર્ય સીજે, ૬૦ ૬૨ સુતને તેડાવીયો, આવીઊભા રહ્યા, વદનની કાંતિ તે અધિક શોભે; દીસે વીચીક્ષણુ, સામુદ્રિક લક્ષણુ, જોઇ દિક્ષિત તણુ’ મન લાભે. ૬િ ૧૩ ધન્ય મેહેતા તમેા મૂળ પાવન કર્યું, નાગરી નાતમાં રાખ્યુ' હેઠું'; મ્હારૂ ને હા’માં જગત બૂડી રહ્યું, હરિ વિના વાત તે સૂન પ્રીજું, દિલ્૪