પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૪
મનોહર સ્વામિ..

મનોહર સ્વામિ. મૂઠ ચોટ સમશાને સાધુ, મારા શત્રુ ગુટિકા અ ૧૮ અ ૧૯ અ ૨૧ ભરાય; સાધુ આકાશે ઊંડું, પાતાળે પૈસાયુ. અ ૧૭ આસડ સર્વ સિદ્ધ કરિ રાખું, મહા શૅગ ઝટ જાય; જ્યોતિષ વિદ્યા સિદ્ધ કરૂ તા, કાલ ભાગ્ય પંકાય. ભૂખા થઇને ભૂત ભગાડું, અધિક આબરૂ થાય; નવા થઇને નાચુ ગાગ, સુખથી પેટ ભરાય. આચારજ થઈ પંથ ચલાવુ, શિષ્ય ઘણેરા થાય; વિશ્વમાંડુ ઇશ્વરતા વાધે, સર્વે ફામ સધાય. અ ૨૦ સ્વાદિકનાં સાધન સાધુ, સુર લેકે ગૃતિ થાય; અગણિત કાલ અમિત સુખ માઢો, ઇચ્છા માત્ર પમાય. એણીપેર કાટી મનોરથ કરતાં, કાલ પાશ બંધાય; લખ ચૈારાસીનીમાંહે, ભવાભવે ભટકાય. પત્થર તેટલા દેવ કરે, તીર્થમાં ડબકાં ખાય; વ્રતઉપવાસે દંડ ક્રમે પણ, મનના મેલ ન જાય. કામ ક્રોધ મદ મોહ ભથ્થરનુ, મનમાં જોર ન માય; વિષય પામવા વલખાં વીણે, રાંક લાઉ રાય, ભાયા કાળતા અંધનમાં, લાલચથી અધાય; મરીચિકાજલ મેહામાં નાવે, આશા અદ્દકી થાય. અ ૨૫ ત્રિવિધ તાપની ભાડ વિષે, ધાણીની પર ભૂજાય; તાપણુ લાલચ લેરા ન છૂટે, અધિક ઉપાયે ધાય. અવિચળ ભાવ ધરા રિ ભજતાં, મમતા દૂર પલાય; પ્રભુકૃપાયે અંતરમાં, વૈરાગાદિક થિર અ ૨૩ અ ૨૪ થાય. અ ૨૮ ગુરૂ વેદાંત વચનથી તેણે, નિજ સ્વરૂપ સમજાય; વૃત્તિ અખંડ જ્ઞાનમય રાખે, જન્મ ભરણુ ભય જાય. બ્રકાનંદ મગનમાં વલસે, ત્રિવિધતાપ ટર્બી જાય; દેહુ છતે દેહભાવ તજે, દૃઢ સંશય શાક પળાય. હસે રમે સ્વપમાં સ્વયં ખેલે, સ્વયમાં ખેલે ગાય; સ્વગતાદિક માયિક ઉરમાંથી, ભેદ અશેષ વિલાય. એ સુખ જે માણે તે બણે, વાણે નવ કહેવાય; મનેહર હરિ ગુરુ પૂર્ણ કૃપાથી, આત્માનંદ પમાય અ ૩૧ ૭૪ અર ૨૬ ૨૭ અ ૨૯ ૩૦