પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૫
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. પદ્મ ૩ જી . પાશ. જે જન ૧ જે જન આાવે શકર પાસ, તે જન પામે ચિદ્બાકાશ. વૈરાગાદિક સાધન સધળાં, કરે હૃશ્યમાં વાસ; પ્રત્યક્ બ્રહ્મસ્વરૂપ પમાડે, ટાળે ભવના બ્રહ્માનંદ ભગત થઇ ખેલૈ, ન કરે ખીજી આશ; અધિદૈવાદિક તાપ ત્રિવિધના, નિશ્ચય થાયે નાશ. જે જન ૨ દૈહાર્દિક મિથ્યા કરિ માને, એક સત્ય અવિનાશ; ક. શુષ્ક પહુઁસમ જગમાં વહેં, ખલથી રહે ઉદાશ. જે જન્૩ ઉન્નતિ ગંગા જલમાં ઝીલે, સદા તૃપ્ત સુખ રાશ; ભેદુ રહિત વ્યાપકમાં વિલસે, સ્વય સ્વામી સ્વય દાસ. જે જન ૪ જે સુખ પામી પાર ઊતશ્યા, શુક સનકાદિક બ્યાસ; અને હર સેજે તે સુખ પામે, મટે ફાળના ત્રાસ. જે જન પ પદ ૪ થું. જે કાઇ સદ્ગુરુ શરણે જાય, તેના સશય દૂર પલાય. ટેક. કામ ક્રોધ મદ મેહસ, આશા તજ્જુા લય થાય; અતિશયિતાહિક દોષ વિષયના, ઉરમાંહે દેખાય. જે કાઇ ૧ તેથી દૃઢ વૈરાગ્ય ઊપજે, સત્યાન્ય જણાય; શમ ક્રમ ઉપતિ સહનશક્તિથી, દૃઢ વિશ્વાસ અધાય. જે કાષ્ટ ર્ સભાધાન સ્વરૂપમાં જાણી, ઇચ્છા અતિશય થાય; જમાય; વાક્ય વિચાર નિરતર કરતાં, બ્રહ્મરૂપ દરશાય. જે કાર્ય ૩ અનુષણ તત્કાળ આળસે, નિત્યાન દ ભાયિક ભેદ બુદ્ધિ મેલીને, નિજ પદમાંહે સમરસમાપક સચ્ચિદ આનંદ, રૂપ થઇને વિલસાય; સમાય. જે કાઇ ૪ મનહર મરણતો ભય ભાગે, જીવન્મુક્ત કહેવાય, જે કાઇ ૫ ૫૬ ૫ સુ જેને કૃષ્ણ વચન વિશ્વાસ, તેને ન રહે યમને ત્રાસ, ટેક, વિષેશ્વરનાં વચન ત્રિયારે, વર્તે બારે માસ; વામ વિદ્ધ ન લે. મુખથી, કરે સતમાં વાસ. જેને ૧