પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૮
મનોહર સ્વામિ..

૭૧૮ મનાહર સ્વામિ. શત સવાર તૂખડી, જલમાં ડબકાં ખાય; અંતર ધાયાવણુ કદી, કટુતાઈ નવ ર્જાય. મૂરખ ત્યમ અંતરથી પાપનું, મૂળ કલ્યાણ કર; કાય લેશ વૃથા કરે, મમતાતા મજૂર, મૂરખ કામાર્દિક મનથી તજે, સત્યાદિકને સાહે; અંતરયામી ઇશનું, ધ્યાન ધરે મનમાંહે, ભૈ૬ રહિત હરિને ભજે, સધળે હરિ દરશાય; । સાધન સરવે કળે, પાતક દૂર પલાય. દેરાહમતિ વીસરે, શુદ્ધ સ્વરૂપ પુમાય; મનહર ભાયા ઝાંઝવાં, દેખત મિથ્યા થાય. પદ્મ ૯ સુરાગ કલ્યાણ, જય જય જય જગન્નાથ,જગનિવાસ સ્વામી; સકળ જગાધીર પ્રભુ, જગદાંતરયામી. નિ:કાર્યો. ત્રિગુણાત્મકરૂપ ધરી, કાાવે! બહુ નામી; આપે નિલ્પ શુદ્ધ, વ્યાપક માયામય ધાટ કરી, ઠાઠ ઝ્યા ભારી; બ્રહ્માદિક પાર ન લહે, કાણુ મતિ ભારી, ઈક્રિયાના કરણ કમ્યાં, તેથી મન ભારી; તેથી પર બુદ્ધિ કરી, મુખ્ય કારખારી, પોતે વ્યતિરેક થકા, પૂતળાં નચાવા; સહુને ચિદ્ શક્તિ વડે, જીવતાં જણાવે. અજ્ઞાને આપ ભૂલી, જડમાં ભરમાયે; પેાતાને બંધ માની, નીરવણુ તાયે. જે જન જડ વસ્તુ વિષે, અહંતા ન આણે; ચૈતન અખંડ એક, અમિત શક્તિ મનમાં દૃઢ ભાવ ધરી, નાથ શરણુ તેના ભવ તાપ હરા, પુનર્ભવ ગમાવે. આાપુ તજીને અન્ય, નાથ વધુ ન જાણે; મનાર આનંદ રૂપમાંડુ માજ માણે. જાણે. આવે; જય સૂરખ ૧૧

મૂરખ ૧ર ર .. જય ૨ જય ૩ જય જય * જય જય પ જય છ જય ‘