પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૯
મનહર કાવ્ય.

મનહર કાવ્ય.

પદ ૧૦ સુ. ચૈતત અભેદ લહે, તે નાણે સાચૂ જ્યાંસૂધી બેદ બુદ્ધિ, લાંસૂધી કાચૂ. અરૂપી અછેવ વસ્તુ, તેને કોણુ કાપે; કરમાં ગ્રહેવાય નહીં, કોણુ કેતે આપે. સ્વાભાવિક બેદ ચાર, ભૂતમાં ગણાયે; પાંચસું' આકાશ ભૂત, કયાંહી ન ભેદાયે. તેથી' પર્‌ ચૈતન ધન, વ્યાપક સહુ માંહે; ઔષાધિક ભેદ જોઇ, મૂરખ મુઝાયે, સાનગમ્ય ચૈતનતે; આંખે નવા જાયે; ત્રણ્ય દેહાોપાધિ તજ્યા વિના ભરમાયે, પ્રયડ્‌ સ્વરૂપ જાણે, તો ખરૂ' સમળળયે; મનોહર પોતેજ પછી, ભેદ મિથ્યા ગાયે, પદ ૧3 ઝુ. કાંઇ તહીં' માર્‌ નાથ, હું તે જું સમરપૂ'; આગના સ્વરૂપ માંહે, આપોપુ' અરપૂ. ત્રિચુણાત્મક મૂલ શક્તિ, પ્રકૃતિ તમારી; તેથી ગુણુ ભેદ રૂ૫, સછી વિસ્તારી, પૃથિવ્યાદિ ભૂતતણી, વિકૃતિ અત'તા; દ્રવ્યાદિક સકલ વ્યધે, માર્‌ હુ'મતા. ઉભય દેડ લૌતિક છે, માર્‌' નલી એકે; તે વડે સબ'ધી ગણ, સભ નહીં વિવેકે. વિશ્વ વિષે વ્યાપક, ચિદ્રૂપ છે તમાર્‌'; સ્થાવર જગમમાં કાધ્ઠ તેથી નહિ બાહાર્‌'. મારૂ' તો અજ્ઞાન ખેક, તેથી હું માર્‌; રૃહાદિકમાંહે હુ ડું, નાહક તઠોરૂ*. નાથ કૃપા સિંધુ વિષે, તે સકલ ગમાવ્યુ'; ભેદ રહિત થેતન ધન, હદયમાં જમાવ્યું. અનત અભેદ એક, તમતે નિત્ય ગાઊ; મતોહર ભૂલેથી ભેદ, હુંકડો ત જાઊં,

ટેક. કાંધ નહીં ૧

કાંઇ નહોં ૨ કાંઇ તહીં ૩ કાંઇ નહીં ૪ કાંઈ નહીં પ કાંણ નહીં ૬ . કાંધ નહીં ૭

કાંઈ નહીં ૮