પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૩
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. રહ શ્રીકૃષ્ણ કૃપા કરી આચરે, તમે સુણજોરે, સહુ ચતુર સુજાણુ. અ અ અવસર રૂડા આજના; ટેક, નરદેહ તે તરવાનું નાવ છે, રખે તારે, વળી ચારે ખાશુ. અ ૧ ગુરુ વચને તે સાધન સિધ કરા, અરો શરણેરે, તેને તન મન પ્રાણુ; જાણા આતમા શુદ્ધ વિચારથી, જાગૃતમાંરે, જે છે સરવના જાણુ, સ્વપનામાં પણ તે જાગતા, સુષાપતીનાર, જે છે સાક્ષી પ્રમાણુ; અ નહી ત્રણ અવસ્થા તેને વિષે, તુરીયાપદરે, પોતે પુરૂષ પુરાણુ. યાદ લાકમાં ખેલે એકલા, નહીં જગમાંરે, બીજો વધ્યુ જાણુ; અ નહી લોક તે જેના સ્વરૂપમાં, જે છે ચિદ્ધનરે, જગતુ અધિષ્ઠાન, સચ્ચિદાનંદ જ્યેતિ સ્વરૂપ છે, જેમાં એલેરે, ચારે વેદ વખાણુ; અ એવા આતમરામને એળખે, એક અનુભવરે, જેનું સત્ય પ્રમાણુ. અ ૫ જીવનમુક્ત થઇ જગમાં રમે, મેલો જુઠારે, તમે તાણુમતાણુ; અ એક મુક્તિને ભારગ એજ છે, એવુ ખેલેરે, શ્રુતિ શાસ્ત્ર પુરાણુ. અ ઉત્તમ દેહ ધરી ખૂલે આતમા, એવા નર છેરે, મહા પાપની ખાણુ; અ સચ્ચિદાનંદ બ્રહ્મને ભેટીયા, તેણે કીધીરે, બહુ અખૂટ કમાણુ, અ પદ્મ ૧૭ સુરાગ ગરબાના, અ ગરખા ગાઇયે. તે નિરગુણુ નામોરે લોલ; જે કાઇ શામ છે અકામનૈ સકાનેરે ક્ષેૉલ આપે ચૈતન ધન વ્યાપક અપાર છેરે લાલ ચૈાદ લાના આધાર નિરાધાર છેરે લાલ. જેની શક્તિયા અન’ત તે અન્ય અેરે લોલ; એક ઈસ્ત્ર શાક્ત તે ત્રિગુણરૂપ છેરે લેાલ. તેથી શીવ વિષ્ણુ વિરંચી પેદા થયા૨ે લેાલ; રચી વિશ્વ સકળ માંહેતે વ્યાપી રહ્યા છેરેલ. ગુણુ કામ બેથી નામ ત્રણ છેરે લેલ; એક ચાદ યાક વ્યાપક ચૈતન્ય છેરે સાલ, તેણે ઇચ્છાએ અનંત રષ્ટિ આદરીરે લેલ; બહુ નાટક રમાને રચના ફરીરે લેલ. ર રૂ '

ર્ ૩ ૫