પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૪
મનોહર સ્વામિ..

૭૨૪ મનાહર સ્વામિ. લાલ, ઢેલ; દૈવ મુજ મનુજ પશૂ આદિ પૂતાંરે ફાલ પુણ્ય પાપતણા સૂત્ર વિષે સૂતલ્યાંરે લોલ. પામી દેહ અભિમાન વડે ફૂલીયા૨ે લાલ; સૂત્રધારનાથ હૃદયથકી ભૂલીયા લાલ, કામ ક્રોધ લેબ માહ જાલમાં પડયારે લાલ; સહુ નાટક રમવાને ચાલે ચડયારે લેલ. કઈક અષ્ટ હાર ધરતા કામમાંરે લોલ; કઇક રાત દિવસ સ્મેશ ને આરામમાંરે લોલ. કઇક ધરે બહુ વેશ મન ભાવતાર લેલ; મૂરખને બહુ બીહીવરાવતારે લાલ, ધરે ધ્યાન થઇ સિદ્ધ રચે કુદતેરે લેાલ; ઝુડા, ઇશ અને જોઇ મતિમાનરે કરે નિત્ય નવા વેષ પથ જવારે બહુ મંદિર અનાવે જડ પૂજવા‹ àાલ. વર્ણુ ભેદ નજી ભ્રષ્ટ કરે રાષ્ટ્રીનેરે લેલ; દેવ ભૂલવી વધારે વિષય દૃષ્ટીનેરે લેાલ. પીતલપાનો ચડીને રચના કરેરે લોલ; ધામધૂમ કરી પીને રાજી કરે લાલ. કરક રચના જોવાને કરતા ફરે લાલ; તેને ઇશ માની શીશ નામો કરગરેરે કઇક ચાર જાર સૂર શાહુકાર છે. લાલ; વેશ નાટકના અનત અપાર છેરે ભૂલીનાથ ને પાષણ હીંડે પૂજતારે લેાલ; શ્રુતિ સ્મૃતિતણી વાત વણુ ભૂઝતારે લાલ. બાંધી પાપતા પાટ ગતી નીચમાંરે લોલ; થાય કીટ તે પુતગ વિષ્ટા ફીચમાંરે લાલ. કૈક કરી શુભ કર્મ દેવલેકમાંરે àાલ; જઇ ભગવે અનત સુખ અશાકમાંરે લોલ. કક જાણે છે શાસ્ત્ર મરાદનેરે લાલ; સાચા નાયકે ભજે છે મૂકી વાદનેેરે લેાલ. લાલ. ઢેલ, t ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૯ ૨૦ ૧