પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૮
મનોહર સ્વામિ..

૭૨૮ મનહર સ્વામિ. આચારી થઇ અળગારે એસે, વૃત્તિ સદાયે અબડાણી; સચ્ચિદાનંદ બ્રહ્મ લલ્લા વણ, શુદ્ધ કરે નહી પાણીરે સદ્ગુરુ પ ૫૬ ૨૩ મુ-રાગ ખમાચી, સતે ખાલપણામાં ચેતેજી, ચેતાજી ચેતાજી તમે ચેતાજી, સતા ખાલપણામાં ચેતેા જી.ટેક. ગુરુ સેવા કરી શ્રુતિ સભારો, તનમાં ત્રેવડ છે તેા જી. સતા. ૧ શાંતપણે હરીને સમ ાણી, કામ હણાને દુઃખ દેતા જી. સતે, ૨ બ્રહ્મ લાવણ અન્ય ન તારે, આ ભવજલમાં વેહેતા જી, તા. ૩ કાળ ક્રૂરે દશ દુનીયામાં, શીશ દલામાં દેતા છ, સતા. ૪ નરતન પામીને તરીનશકે તે તે, હીંડે ડબકાં દેતા જી. સતા. ૫ જે પક્ષ જાય તે નાવે પાછી, કાટી ઉપાય કરે તે જી. સતૈ, ૬ સચ્ચિદાનંદ બ્રહ્મ ભજ ઝટપટ, જો સારૂ' વાંચે તે જી, સતા. ૭ પદ ર૪ સુરાગ ગરી. એક છે એક છે. એક છે રે, પ્રભુ આધ મધ્ય અને આપ એક છે, ટેક, આધ અંત પૃથ્વીના મધ્યે ધાટ દીસે, નામ રૂપ માત્ર તે અનેક છેરે; પ્રભુ. ૧ તેમ એક ચૈતન ઘટ ઘટ વ્યાપક, ભેદ વિના અટલે વિવેક છેરે; પ્રભુ. ૨ ભૂમી વિકારી માટે ભિન્ન ભિન્ન થાયે, ચૈતન અવિકારી છેક છેરે; પ્રભુ, ૩ અવની રૂપી ને, ચૈતન અરૂપ, જેમ વસ્તુ નભમાં હરેક છેરે; પ્રભુ. ૪ દેહાહમતીથી અનેક જીવા, જાણે છે એજ અવિવેક છે; પ્રભુ. ૫ તેથી શુભાશુભ સુખ દુઃખ માગે, કામ ક્રોધ માહાદી વિશેક છેરે; પ્રભુ. ૬ તે માટે ગુરુ શરણે રહીને, સાધન સાધ્યાની જેતે ટેક છેરે; પ્રભુ, છ દાનદ બ્રહ્મ લહી નણે, ભેદ જેવાં તેલાં ઠામે એક છે; પ્રભુ, પદ ૫ સુ તે કામની કામની કામની રે, કાયા નરની ! છે મેટા કામની. ટેક. જો જડ વૃત્તિ નહી તજે તા ત્યાં, કીમત છે ફૂટી બદામનીરે; કાયા. તે માટે સદ્ગુરુ શરણે રહી, સાધન યુક્તીને પામનીરે; કાયા. વૈરાગાદીક સિદ્ધ કરીને, રાખ્ય વૃત્તિ ચીધન ધાંગનીરે; કાયા. જે સમ વ્યાપક અનંત અંગેચર, દૂર કરણ જડ કામનીરે; કાર્ સચ્ચિદાનંદ બ્રહ્મમય થઈને, જનમ મરણુ ભય વામનીરે; કાયા.