પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૯
મનહર કાવ્ય.

૭૨૮ મનહર કાવ્ય. પદ ર૬ મુ આવીયા આવીયા આવીયેરે, નર દંડ તારે તરવાના આવીયા.ટેક. જાગ્યા ત્યાં લગે જડનેરે ગડબડ, બાકીને સૂઈને ગુમાવીયારે; નર. ખૂટશે આયુષક્ષણુ ક્ષણ જાતો, ક્રેડિ ગણું ખંશ કદી લાવીયારે; નર. લખ ચારાશીમાં રઝળીશ જો કદી, કાળે અચાનક ચાવીયારે; નર. તે માટે તુ શરણ જા તેને, જે ગુરુ વેદ ક્રમાવીયે; નર. સચ્ચિદાનંદ બ્રહ્મ અખંડ ભજીને,છૂટીશ ભાયાથી તે તું ફાવીયારે; નર. પદ ર૭ સુ નાથને નાથને નાથને રે, અમે ભજીયે નિર્જન નાથને. ટેક. જે બધાણુલ તે ક્યમ છેડે, બીજાના ખાંધલ હાથનેરે; અમે. મમતા મેાહમાં જે ભૂલા ભટકે, ધે તે કામનાના સાથનેરે; અમે. રાગ અવિધાના અભતે ન આવે, પીધા છે જ્ઞાનના વાઘનેરે; અમે. ચૈતન્ય કલ્પતરુ તણી કમ ભરીયે,જાડ જડ બવળે ખાયનેરે; અમે સચ્ચિદાનંદ બ્રહ્મ વણુ ખીજી, અન્ય ન ગાઇએ ગાથનેરે; અમે. પદ્મ ૨૮ સુ પ્રભુ. ' પ્રભુ તુને પ્રસન્ન તે યમ થાશે, તારી ઉલટી ચાલ ન જાય. પ્રભુ ટેક. કૃષ્ણ સ્વરૂપ કહે પ્રભુ કે, તે સુણતા નથી કામે; જગ ધૂતાનાં વેણુ સુણીને, ભટકરાને રાખે. માલ રોગ સ તાનાદિકની, માનતમાં ધન નાખે; શીકાંતર હનુભાનાદિકને, ઇશ કી મુખ ભાખે. પ્રભુ. ર કામ વિવશ પામર વિષયીને, દેવ ગુરુ કહી માને; સા મણુ સાબૂએ ખર ધોયે, અશ્વ ન થાય નિદાને. વૈરાગાદિક સાધન જે ગુરુ, પ્રભુ પામ્યાનાં ખેલે તે ગુરુ તા તારા મનમાંહે, નહીં પામરને તાલે. પ્રભુ. Y જેવર અશ્વાદિક જોઈને, પ્રભુ કહી પાયે લાગે; પ્રભુ. ૩ ત્યાગી સત મલે સામા તે, અવળુ' મુખ કરી ભાગે. પ્રભુ. પ્ કોઈ સુણે વેદાંત કથા તે, મન માંહીથી ખીજે; શૈાભા અન્ન વિષય ચા ને, ગાન તાનથી રીઝે. પ્રભુ. ' ૯૨.