પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૦
મનોહર સ્વામિ..

૭૩૦ મનાહર સ્વામિ. જગ કરતા પાલક સહરતા, સાક્ષી સધળે તે; બાહર ભીતર ઘટ ઘટ વ્યાપક, તેને તુ'નહીં' ગાતે આકાશાદિક ચાદ લોકમાં, અગણિત તન ઉપજાવે; પ્રભુ, 19 પ્રભુ. te કલ્પ લગે તે હેાયે કેવો, ઈ કાંઇ ન મનમાં લાવે. પ્રભુ. ૮ કલ્પ લગે બ્રહ્માંડતાં તન, અગણિત પાળી જાણે; એક પલકમાં સૃષ્ટિ ટાળે, તુ તેને ન વખાણે. સર્વે મન બુદ્ધિને પ્રેરક, અળગ રહ્યા ન જાયે; વણુ મેહેનત એ સબળા, કામ કરે નવ આવે જાયે.પ્રભુ. ૧૦ નિદ્રામાં આન≠ ભાગ, આપી સહુને સતર્ક; પ્રભુ. ૧૨ પ્રભુ ૧૩ પ્રભુ, ૧૪ પ્રભુ. ૧૫ કહેવાથી એ કામ અને, તે વાત ન મનમાં તાકે, પ્રભુ, ૧૨ સર્વ કાલ જે સરખા જાગે, ટામ ન એ વણુ ઢાલે; તે ઉપર તુને નહીં પ્રીતિ, નિત્ય મૃતક છે વાહાલા. કરતાદિક જે કારણુ સત્રળાં, ઇશતણાં કહેવાયે; અલ્પ એકદેશી શુ કરશે, ભૂલે કાં ન ભરમાયે. માયાના ચકડોળ વિષે જે, બહુ બ્રહ્માંડ રમાડૅ; તે મેહુલી તુ અલ્પ સિદ્ધ પાસે જઇ પાત્ર પછાડૅ બ્રહ્મા વિષ્ણુ શિવાદિક સરવે, જેથી થર થર જે; તે પ્રભુ મૂકી ઘાસસને, ઇશ કહી તુ પૂજે. એથી ભિન્ન નહીં તુ તા પણ, દેહેહ કરી નાશે; કતા ભાગતા થઇ જયે, તેથી પડીયેા યમને પાશે. જે દિન રેણુ હુએ છે સહુને, તેને તું નથી જોતે; ક્ષુદ્ર દેવ મત્રાની માળા, તાણુછ રાતે રાતે, પેદા કત્તા જો કદી કાયા, પશુની કરતે તારી; તા દેદિક આડા આવત શું, તુ જોને વિચારી. તન જોબન પામી જૂલ્યે, મન ગમતેા મારગ ધાર્યો; આયુવ ખૂટે પાછો પશુમાં, રઝળીશ માર્યો મા. જા પ્રભુ પૂર્ણ પ્રકાશક સઘળે, ગુરુ શરણે જઇ ટાણે; નર તત્ ચટપટ ચાલ્યું જાયે, પાછુ' નાવે નાણે. જે કર તે કર અરપણ તેને, જે સચરાચર્ સ્વામી; રાત દિવસ રહે મમતા મૂકી, તું તેને શિર નામી, પ્રભુ. ૨૧ પ્રભુ. ૧૬ પ્રભુ. ૧૭, પ્રભુ. ૧૮ પ્રભુ. ૨૦ પ્રભુ. ૧૯