પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
સામળદાસનો વિવાહ,.

સામળદાસના વિવાહુ નાગરી નાતમાં આદ માટુ' ધર, ફૂળ પાવન ને સરવ જાણે; કૂળ પાવનને ઉજ્વળતા અતિઘણી,મેહતાજી નિત્ય આનદ માણે, સી ૭૮ ધેર અબળા તેનું નામ ભાણુક વદે, પુત્રી કુવઇ કહી લે; સામળદાસ છે નામ કુંવરતણુ’, જેડ જોતાં કોઇ ના આવે તૈલે, સી ટ ભણ્યાગણ્ય વર્ગુણુવત કીશાર વયે, શાભતુ સારૂ’ મધૂરૂ ખાલે ચતુર વિચક્ષણ સામુદ્રિક લક્ષણ, સુખ તણી કાંતિ તે શિશને તેણે. સી ૮૦ કુટુંબ આવી મળ્યું સરવે વાંચે ભલુ, જોઇ તપાસીને કામ કીધુ'; મેળ મળ્યા પછી જોશિ તૈડયા તહાં, મેડૂતાજીને શ્રીફળ હાથ દીધું. સી ૧ નરસહી મેહંતા છે દાસ વિષ્ણુતા, રાખે વેહેવાર ને એલે સાચું; જે જોઈએ તે પૂરે પુર્ણાનંદ, હરિજનનું મન નથી ? કાચુ, સી૦ ૮૨ પદ્મ ૧૪ સુ વાત કેહેતાં નર નારી ધરી ઢળ્યાં, સાંભળી ચટકા ચિત્ત લાગ્યા; . કાંરે હૈદૈવ તે દુઃખ અમને કર્યું, ગાર માબાપ થઇ કીધો ઈંગા, વા. ૮૩ લાક માંહે હવે થારો હુસારથ, નાગરી નાતમાં થારો રે મેહેણુ; રક પાસે કૈમરાયજી બેસશે, કાડી સાઢે થયુ' રતન દેણું', વા, ૮૪ સામી સુણે એક વીનતી મુજતણી,નારી નયણાં ભરી એમ એલી; દિક્ષિત માકલી ફાર્ક વિહવા કા, આપવું રતન તે ગુજા તાળા. વા. ૮૫ તાળ કૂટે મળી સાધુ કિર્ત્તન કરૅ, નાગરી નાતમાં થાય હાંસી; ટાળા વિહિવા કાંઇ ખોટ લાંછન નથી, પુત્રી દીધાતી ક ાંસી, વા. ૮૬ દિક્ષિત મનમાં ઉષભા વદે, લવ લગાટ કરશે તે હું કાંસુ'; મેન્થે વિવાહ તાંહાં ના સરવે કહી, ક્રી કહેતાં હવે થાય હાંસુ. વા. ૮૭ મેહુલી વિવાદને સુન બેસી રહેા, કીધા વિવાહ હવે કેમ ફેાક થાશે; વાત સાચી કહું મિથ્યા હું નવલ ું, ગેર દિક્ષિતતણા પ્રાણુ જારો, વા, ૨૮ શિવની કૃપા થકી વકુંઠ ભાળી,હરજીએ મસ્તક હાથ મેહેલ્યા; દુરિજન લેક તે તેની નિંદા કરે, કેઢિ ડાહપણુ નથી એ ધેલો. વા. ૯ નરસૈયાને સમાલ કોઈ છે નહીં, નાગરી નાતમાં જોતાં જોડે; મદન મેહેતા પણુ કાણુ તાંહાં બાપડા, એહ સરખ! પણ નાવે જોડે. વા. ૯૦ પદ ૧૫ સુ મન મેહેતા તવ વારે છે તારૂણી, જ્ઞાન સુણી મન શાંત કીધું, દિક્ષિત ગારને શીશ નમાવીયુ, તમે કીધુ તે અમે શીશ લીધું, ભ૦ ૯૧ 19