પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૩
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. અમકા હુતે પુનમ ઉપર જાતરાને જાનાર; ડાકારનાથે કરજ આપ્યુ રૂપૈયા છે ખાર. જોએ ૨૮ એવી વાતે સાંબળી તેને માટે રઢીયાર; સભારે નહીં વિશ્વતણે પતિ પાલનાર. જેજે ૨૯ એમ મૂઢનાં અપાર; પૃથને પાખંડ પ્રભુથી વિમુખ નીચે ગતિ આપનાર. જોન્ટે તેથી પાછેા ફરી ખેાળે ગુરુ તારનાર; દેહાર્દિક વિષયતા ૭૩૩ તજે અહંકાર. જોર્જા ૩૧ ૩૦ ગુરુ વેદ થકી જાણે સાક્ષી નાથ સાર; ત્રણ દેહ તજી પતે પહોંચે પરાપાર. જોજો ૩ર જાણ્યા સુધી ત્યાગ ભક્તિયુત કરે વિચાર; યામે તે સચ્ચિદાનંદ બ્રહ્મ ભય નિવાર. જોજો ૩૩ તેનું પ’ચીકરણ અને ભૂતા થાય તૈયાર; આકાશાર્દિક પૃથ્વી સુધી, પાંચે નિરધાર. ભૂમીથી બહુ ઔષધી ને તેથી તન અપાર; લખારાશી ૫૩૦ સુ જોજોજોજોરે, આ અજબ જગ બનાવનાર; ઈચ્છા માત્ર માયામાંથી પ્રગટે અહંકાર. તેથી શબ્દ સ્પી રૂપ રસ ગંધ સાર; જોજો ૧ જોજે ૨ જાતતા મેલે સૂત્રકાર. જોજો ટેક. ૩ પાયા વિના ચૈાદ લેાક અધરધરણહાર; દેવા પ્રગટ કીધા તેતા કરે નિરાધાર. જેજે ૪ જોજો ભૂમી જોતાં કાંઇ ન દીસે, ગુણુ છેબહુ પ્રકાર; રસ ગધાર્દિક નીપજે તેને, જાણતાં નાવેપાર મીઠા મેળા ખાટા તીખા તૂરા કઢુ ખાર; ઍકક્કાના ભેદને જાણતાં, બુદ્ધિ પામે હાર. જોજો રક્તશ્વેતાદિક રગ એકા જગમાં બેસુમાર; તેમજ પાણિને તજાદિકના,ગુણ ન કા લેહેનાર. જોજે પ્