પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૭
મનહર કાવ્ય.

મનહર કાવ્ય હીરે ચાર ખાણુમાં નિસ્ર ક્રતા, સુખ પામ્યાની ત્રેવડ કરતા; કરી પાપ અસ’ખ્ય પેટ ભરતા, તેથી વધતા જાયે પથ ઘણા, માટે પાલવસાહ સ’ત તણા; એક નાથ નિરંજન નામ ભણા, મેલે મમતા હતા દૂર પૂરી, ભજો એક નિરતર નાથ તુરી; જેથી આવાગમન ન થાય ફ્રી, સચ્ચિદાન દ બ્રહ્મ અખંડ ભજો, ખીજી ફૂડ કલ્પના સર્વ તો; તેથી મુકત તણા સણગાર સર્જા, કોઇ એને ન દેખી શકે કયારે, એતા ધીથી પર વ્યાપક આધે, કરી લાંત્રણ કાટી કલ્પ સાધે, દેહાદિકમાં તેથી વ્યાપકની રહું બેભાની, માહાટમ. ૬ મેહાટમ. ૭ ગુરુ શરણુ રહી, કઇ મુક્ત થયા. જે પૃથ્વીમાંહી વસેછે સદા, જેને પૃથ્વી પાણી શકે ન કદા; જેને વશ વર્ત્ત રહે ભૂમિ મુદ્દા, જલ અનલ અનિલ નબ એ રીતે,વશ વૃત્તિ રહ્યાં પૂરણ પ્રીતે; ૫૬ ૩૪ મું. જાણે સ્વાભાને સર્વાયામી; ભવબંધનથી જે સ્વરૂપને પામી-ટેક. ૧ પાતાથી સામે મેહાટમ, ૮ હું માની, જૂએ ભિન્ન દેવને મેહાટમ. ૯ ન લહે તેને જે જગ જીતે, રવિ શશિ ગ્રહ ગણુ છે વશ તેને, બ્રહ્માંડ વિષે નહિ ગમ કેને, તે વેયજનમાં નિત્ય રહે, તેને સ્વય જાણે પણ તે ન લહે; તેથી કુલ આપે ઉપદેશ કહે, મન બુદ્ધિ ચંદ્રિયા તન સર્વે, નહિ સમરથ એ વણુ કા કરવું; તેને નણી શકે નહિ નિજ મર્યે, વ્યાપક છે સહુમાં એજ સદા, બીજી ચૈતન અન્ય ન એથી કદા; રમે બહુ રૂપે નિર્લેપ મુદ્દા, સહુને દેખે ખાલે ધારે, કરે સહુનાં કામ રહી ત્યારે; ૭૩૭ ગુરુ શરણુ. ર્ ભ્રહ્માદિક લહી ન શકે જેને; જીર શરણુ. ૐ ગુરુ શરણું. ૪ ગુરુ શરણ. પ્ ગુરુ રાખ્યુ. ' ગુરુ શરણું, 19 ગુરુ શરણુ, ( નવ લા; ગુરુ શરણ. C અજ્ઞની; ગુરુ શરણુ, ૧૦