પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૮
મનોહર સ્વામિ..

૩. મનહર સ્વામિ. દૃષ્ટા શ્રેતાદિક એ પાતે,બીજો જગમાં એવહુ નહીં જોતે; જાણી શકશા આપોપુ ખાતે, તનથી પર જ્ઞાનેદ્રી ગાજે, તેથી મન તેથી પર ધી છાજે; તેથી અતયામી પર રાજે, નિયંતાદિક કહીને જગ સારૂ, શ્રુતિયે સ્વરૂપ શુદ્ધ નિરધારૂં; માટે ચિદ્દન નિર્હુર્મક ચાર, સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ લહી,તુરીયાપદમાંડુ થા સહી; છે કાલકર્મની બીક નહીં, ગુરુ શરણુ. ૧૧ ગુરુ શરણુ. ૧૨ ગુરુ શરણુ, ૧૩ ગુરુ શરણુ. ૧૪ ૫૩૫ મું. નહી તન સરખા, તું તે। તું હિર તન સરખા કાં ખાળે; તેથી લાભ કરશા, વણ્ દીઢે મન કલ્પિત ડાહાપણુ ડાહાળે ટેક આ તન જડ પ્રગટ પડવું રહે છે, શ્રુતિલિ’ગ શરીરને જડ કહેછે; જે સ્થૂલ દેહ સબળા વહે છે, લખ ચોરાશી તનમાંડું, જ્યાં જેવુ' તેવુ ત્યાં વિચરે; તે તે સ્વી મહી પાતાલ કરે, તુ તે સ્વસ્વરૂપને અજ્ઞાની, તેથી લીંગ દેહમાં હુ’ માની; બંધાણા વૃદ્ધિ કરી નાહાની, નરતન અમૂલ જાઇશ હારી, તેથી કા ભેસ્તા થઇને કરે, ગુણુ દ્વેષ પરાયા શીશ ધરે; હું કોણ વિચાર ન એવા કરે, વિશ્વાનર હિરણ્યગર્ભ નામી, ત્રીજા ઈશ્વર પ્રલય પાર ગામી; તારી ત્રણ અવસ્થાના સ્વામી, વિશ્વાદિકને તેમાં લીન કરી, ત્રણ ભેદ તજી જો એક હરી; તેમાં મમ થઇ રહે. ધ્યાન ધરી, એમ કરીન શકે તે એક ગણી, જગ ફી પાલકહાર ધણી; જગ વ્યાપકના રહે દાસ બની, કર સર્વ કર્મ અર્પણ તને, જે એભ ભજી શક નહિ એને; એમ કહે છે શ્રુતિ છે કાને ભૂલી જેને, તનધારી,ભજતાં ગત નીચ થશે તારી; ૧ નહિ ર નહિ. ૪ નહિ. છ નહિ. L નહિ, ૧૦