પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૦
મનોહર સ્વામિ..

૭૪૦ મનહર સ્વામિ. પર પીડા ન કરે મુખ વાણી, સત્ય પ્રિયે હિત ખેલેરે; ક્રે।ધી સંન્યાસી શાંતિવાન, ન ચાડી ખેાળેરે. કૃષ્ણુ, ૩ પ્રાણી ઉપર દયા લાલતા, ર્જિત મળ પેતેરે; લજ્જાવાન લ’પઢ પ્રબલ, પ્રતાપી દીસે જોતેરે, કૃષ્ણ, ક્ષમાવાન ને ધીર શુચી, અદ્રેહી નહીં અતિમાનરે; દૈવી સંપતિનાં એ લક્ષણ, સુણીએ તછ અભિમાનરે કૃષ્ણુ પ સતવાદી જડ અસત પૂતલાંને ઇશ્વર નવ ખેલેરે; તમો ગુણી મૂર્તિને ર, માની ઘેર ઘેર ડૉલેરે. કૃષ્ણુ, હું શાંતપણે હરિને ભજનારા, યમ ટટાલ વધારેરે; બૂટ ઠાર રચી ઝાંઝ ઢાલકાં, પાખડી નર ધારેરે. કૃષ્ણ, કૃષ્ણ કહે સચરાચર વ્યાપક, એક રૂપ હું પોતેરે; તે નવ માને શીશ ન નામે, ધર ધર્મૂત્તિ ગેતેરે કૃષ્ણ. ૮ કૃષ્ણ કહે મન બુદ્ધિ થકી પર, આત્મ સ્વરૂપ નિહાળેારે; ઉલટા કહે જે અમે માનીયે, રાધા કાનડ કાળા રે કૃષ્ણુ, હ એણી પર એકે વેણુ ન માને, જગમાં વૈષ્ણવ થાયરે; સચ્ચિદાનંદ બ્રહ્મલથા વણ, ભવા ભવે ભટકાયરે. કૃષ્ણ, ૧૦ પદ મુ સજ્જન ચૈતનનાથ તજીને, પ્રતિભા શાને ધારીરે; સ એ શુ કરશે કામ તમારાં, મનમાં જુવાની વિચારીરે. સ-ટેક. ૧ તે નર કહે પ્રતિમાસે પૂર્વે, કાજ ધણાંનાં સાચ્યાંરે; તે વણ ક્યમ આચાર્યું ગણીને, સેવક થાય અમારાંરે એક મૂર્ત્તિમે દૂબજ પીધુ, એકે આપ્યા હારરે; એક મૂર્ત્તિના વાઘા કાટા, ક્રૂરતાં એક મૂર્ત્તયે રીસ ચડાવી, ફૈલ્યે એકત્તે મેટી તાળાણી, સાતે ચમતકાર અગણિત પ્રતિમાના, જગત સુણે છે કાનેરે; લાખા દૈવી જીવ અમારી, આપેલ મૂર્તિમામેરે. સિદ્ધાંતી કહું આજ અચૈતન, મૂત્તિ પ્રગટ જણાયરે; આગળ પીતલ ખાતું પીતુ, તે યમ સત્ય મનાયરે માલણ લારરે. સ ભાજન થાલરે; સવા વારે સ ૪ સ સ ૨ ૐ મ દ