પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૧
મનહર કાવ્ય.

મનહર કાવ્ય સ ખરૂ' હાય તે આજ બતાવે, ખાલી ન ગાલ ફુલાવેારે; દેખી પેખી કાં ભૂલે છે, પરને કાં ભરમાવેારે. સ G તે કહે આજ કાઇને એવેશ, નહીં ભાવ વિશવાસરે; નહીં” કાં આ મૂર્તિ પણ ખેલે, જમે અન્નના ગ્રાસરે. સ સિદ્ધાંતી કહે ભાવ વિના કાં, જાહા પંથ ચલાવારે, ભાળા જીવાતે ભરમાવી, કાં ચાળા ચૂંથા; ધન્ય ધન્ય આચારજધન્ય દૈવી જીવ તમારા કહીયેરે. જેને ભાવ ભક્તિ વિશવાસજ, ખરેખા નથી હૈયેરે; આચારજને ભાવ નહી ત્યારે શૈવકને હાય શાને; વધુ સામાને ગામ નાતરે, શું પામે શાભાનેરે સ સમજવાના ભાવે લ આપે, કાષ્ટ પૂતળી નારીરે; ભાવે કીધે પુત્ર જણીને, વશ ન શકે. વધારી રે. લાખા માણસ મૂત્તિ પૂજે, એકેની નવ ખેલેરે; લાખે એક ન મેલે એવા, મારગ મૂરખ ખાળેરે. સ ૧૩ સ ૧૧ સ ૪૧ . te .. અભકે મૃતક ગાય દોહી દૂતી, એવી સાંભળી વાતરે; કૈક નચાવે ઝડરે. સ૦ ૧૫ ચૈતન કદી ન થાયરે; કાઇ ન મુરદાં કરી એકઠાં, પૂજે દિન તે રાતરે. સ ૧૪ કાક સિદ્ધિયે ભીંત ચલાવી, કા પ્રતિમા ! પહાડરે; કાક સિદ્ધિ પ્રતિમામાં મૂકે, તેથી પ્રતિભાર્દિક જડ વસ્તુ, દુર્ગંદાર દાંતે નવ તૂટે, સૂવા પછે ગજરાચરે, સ ૧૬ ધ્યાન ધારા પ્રાણાયામ ન, આસનને ઉપદેશરે; ફ્કત ઢીંગલાં શણગાથાથી, વિદ્યા નાવે લેશરે. સમજ સિદ્ધની તેની પાસે, તેની સાથે જાયરે; સાપ ગયે ઢરડાને વળગે, કદિ ન સાપ ઝલાયરે. ત્યમ પ્રતિમાને વળગી પડયાથી, સિદ્ધ કલા ન પમાયરે; એવી અલ્પ સિદ્ધિથી જગદીશ્વર પણ કેમ થાયરે. સ ૧૯ પેદા કરનારની સિદ્ધિ, પ્રગટ જગત દેખાયરે; દેવ તુજ નર તિર્થક જલયર,અગણિત મૂર્ત્તિ થાયરે, સ ૨૦ સૂર્ય પ્રકાશ કરે સીને, ચંદ્ર સકલને પેપેરે; સ ૧૮ મેધ જગતમાં વરસે અગ્નિ ખાલે વાયુ શેખેરે. સ ૨૧ સ ૧૭