પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૨
મનોહર સ્વામિ..

૭૪૨ મનાહર સ્વામિ. એક કાળમાં અગણિત કામ કરે દેવાદિક સર્વરે; તે આગળ નર પ્રતિમાની તૃણુ સિદ્ધિના શે ગવરે. સ સૂર્યાદિકના કાલ વિષે બહુ, નર પ્રતિમા પલટાય; સૂર્યાદિકના સ્વામી ઇશ્વર, પ્રતિમા યમ કહેવાયરે સ ૨૩ ચમતકાર અગણિત દેવાર્દિક, જેવડીયે દેખાડૅરે; ને વ્યાપક ચિપ તજીને, પ્રતિમા શીદ રમાડેરે. સ અમિત શક્તિ ઇશ્વર ઘટ ઘટમાં, તેને તે નથી જેતેરે; પથરને ચૈતન કરવાના, ધધા ક્યાંથી ગાતારે. સ ૨૫ પામી સક તા પામ હરીને, ઘટમાં પ્રગટ બિરાજેરે; ગીતામાંહે ચાલ કહી છે, તેજ જાવા કાજેરે. સ ૨૬ કૃષ્ણુ વચન ઉપર મેહેનત, કરી શકતા નથી લગારે?; પીતલમાંથી પ્રભુ બતાવુ, એવાંડીંગ માં ભારે સ ૨૭ નિજ ભમવ તજી ગુરુ શરણે રહી, ચેતન સરવાવાસરે; તે સચ્ચિદાનદ બ્રહ્મ લહીને, કાપા ભવના પાશ સ ૨૦ ૫૬ ૪૦ મુ ચારરંગાર ન ચાલી શકે ભાઇ, શહુ રાહમાં એક ઘડી, ઉઢાંઢલ ભારગ તે ઝાલે, પર ધન ઊપર મરે પડી, ચારગાર, ૧ સૂરા જન ચિદ્ધન પ્રભુ પામે,પ્રગટ જગતમાં ઢાલ ખડી; કાયર કામાદિકની દેશે, દોડતાં જાય ડી ઘડી, ચારરંગારર્ ભાયા ઘેન ભણ્યા શુ કરશે, ખાલી ચોકી ખડી ખડી; પિપિલિકાના પગ ન ટકે ત્યાં, શું જાશે પગહીણુ ચડી. ચારરંગાર. ૩ કાચ કીડીમાં જોવા સારૂ, ધક્કા ખાયે ચાર પડી; બ્રહ્માદિક સુખ કરી વેગળ,અંતરમાં યમશકે ગડી. ચેરઠગાર ૪ લાક રીઝવા માંડ માંડતાં, નવરા થાય ત એક ઘડી; નન બુદ્ધિ પર સ્વામી પાસે, તે શુ પેટી શકે પડી, ચારરંગાર, પ ભક્ત સચ્ચિદાનંદ બ્રહ્મના, એસે માયા પાર પડી; આજા વિષય ભૂખ ભડભડતા, નાનાયાની પડી પડી, ચેરહંગેર. ૬ ૩૪