પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
નરસિંહ મેહેતો.

નરસિંહ મહેતા. અમતણાં ભાગ્યે જે સારા સગા મળ્યા, વૈષ્ણવને હવે સંગ થાશે; જનમનાં કાટિ સંગીત પાતક હશે, ભગતને ભેટતાં દૂર થાશે, મ૦ ૯૨ થાવા ઉતાવળા તેડો નાગર ભલા, જોડી તેડે શુભ લગન મોટા; લખે! કંકોતરી તેડાવા વેહેવાને, લાવશે જાન સામાન ગટે, મ ૯૩ તેડયુ' કુટુબ વિચાર કીધા મળી, પાહાચ શુ લગન નીરધાર થા; વિપ્ર એક નાતના શીઘ્ર તેડી કહ્યું, જઇ જુનાગઢ હવે લગન આપે. ભ૯૪ કંકોતરી જઇ હાથમાં આપજો, નરસહી મેહેતા નામ જેહેતું; જાનમાં આવે તે સરવને લાવજો, કૃષ્ણુજી અડયુ નહીં રાખે કેહેનું, મ પ યુઃ ૧૬ સુ ૫૦ સ્વસ્ત શ્રી શુભસ્થાન જીરણુગઢી, શ્રી દામાદર રાયજી કેરૂં ધામ; જેતા ચરણની રેણુ દરશન કરે, સિદ્ધ થાય સકળ અર્થ કામ, સ્વ, ૯૬ અરચના આવ ઉપમા નહીં ભગતને, તેથકી અધિકતા શુરે આપું; હરિજન હરિ તણી એક છે ઊપમા, 'દ્ર અજ ઈશથી અધિક થાપુ. સ્ત્ર, ૯૭ તમા ઉત્તમાત્તમ છેડી નાતમાં, તમ ઉજ્વળતા હું શી વખાણું; હરિતા જન તે છે સદા નિર્મળ, અડસઠ તીરથ કેમ જોડ આણું, સ્વ. ૯૮ પરમપૂજ્યા જોગ છે જગતમાં, ધન્યમમ ભાગ્ય છે પુજ્ય કહાવે; સરવ શ્રી ઉપમા જોગ કમળાપતિ,મમ વચન કરમગત ધ્યાન લાવો. સ્વ. હ મેહેતાજી શ્રી પાંચની ઉપમા શી લખું, નામ નરસહીયેા શિષ્ટ ગાજે; લખીતંગ સેવક દાસ મનછ, વડનગરમાંહે નિવાસ છાજે. સ્વ. ૧૦૦ કાટી પરણામ સાષ્ટાંગ અવિધારજો, હુને પોતાતા દાસ જાણા; સમાચાર દિક્ષતજીએ કહ્યા, સાંભળી મન સતેષ આણ્યા. સ્વ. ૧૦૧ અહીંઆ છે કુશળતા તમારી કૂપાથકી, ક્ષેમ કુશળતા હું નિત્ય વાંચુ'; નાથ વિધાતરાએ તમ સગપણ કર્યું, ત્યારના મનમાં મહદ રાચુ’, સ્વ, ૧૦૨ 'કીને લગન લીધું છે ઉતાવળુ, માસ દિન ચાર રહ્યાછે આડા; જાતમાં તેડીને સરવને આવજો, લગન આડા કાંઇ નથીરે દહાડા, સ્વ, ૧૦ ૩ વશાખ સુદ દિન શૂભ છે પચી, વાર ગુરૂ લગ્ન નિરધાર કીધું; વાંચી કાતરી કુટુબ તેડી કરી, મેહેતાએ વિપ્રત માન દીધું, સ્વ. ૧૦૪ લીધા પરસાદ મહારાજ મનભાવતા, શીખ આપી રળીયાત કીધે; પત્ર પડા અંતર લખી મોકલ્યું, તે લઈ વીતે હાથ દીધો, સ્વ. ૧૦૫