પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૩
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. ૪૬ સુ-રાગ પ્રભાતી. તે છે નાય અમારા, જેસર નાથ ન બીજો એરે; જેની સત્તાયે જડ ઝૂઝે, મૂઢવિચારી જેસ્મેરે. જે કરતા પાલક સદ્ધરતા, આપ એક સેએરે; સર્વ તણા જે જ્ઞાતા, જેને જ્ઞાતા અન્ય ન હાએરે, નહીં સમાન ન સાહક જેને, આપે એક ન દાએરે; જે અપાર જગમાં પણ વ્યાપક, વારે ન થાય ન એરે. ત્રણ ઇષણા ત્યાગ કરીને, પામે જિવર એરે; રાજા રાજ તજે જે માટે, તુ કાં વેષ વીએરે. તન ગાળીમાં પ્રણવ ખેતરે, પ્રણવ રવાઈ પરાએરે; તા સચ્ચિદાનંદ બ્રહ્મ લડે જો, ચાંચલ ચિત્ત વલખેરે. ૫૬ ૪૨ મુ ૫૬ નિત્ય પ્રકાશક નાથ નૃસિંહ, માયા નિશા નિવારારે, અહંકારરૂપી ધન ધાટે, ચાદશથી અંધાઢ્યારે; મહા મમતા જલ માટી ધારે, વરસે છે ચોધારારે સ્વસ્વરૂપના પથ ન સૂઝે, ફાગઢ ફરી કરી હાચ્યારે; નિજાનંદ નિજ જનને દેવા, અંતર આપ પધારીરે, કામ ક્રોધ મદ મચ્છર લૂઢે, આશા દે લલકારે; યમ જ્યમ સુખ સાચવણી કરીયે,ત્યમ યમલેશ વધારારે. જલધર રવૈરાગ સ્વરૂપી, વાયુ વેગ વધારારે; જ્ઞાન દિવાકરને પ્રગટાવી, તમ ભય સહિત વિજ્ઞારારે. સત્ય દર્યાદિક સાહકનું અલ, આપી કારજ સારેરે; મનહર મનમથ દૂર કરી ભવ, પલમાં પાર ઉ ારારે ૭૪૩ તે છે. ૧ તે છે. ર તે છે. ૩ તે છે. ૪ તે છે. પ પદ્મ ૪૩ મુ–ાગ કલ્યાણ, જે પૃથિવીમાં વ્યાપી રહી, ઐષધિ આદિક રૂપે થઇ; અગણિત ધાટ બનાવે ખરા, તે પ્રભુ મુજને પાવન કરી. જે જલમાં વ્યાપી મહી ધરે, ભૂ ભેળા થઇ સૃષ્ટી કરે; જલ રૂપે સધળે પરવચ્ચે, તે પ્રભુ. ટેક. નિત્ય. ૧ નિસ. ૨ નિત્ય ૩ નિ. ૪ નિય. પ ર